________________
૪૩૮
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
ભય'કર દુ:ખ દેનારા છે, તેમજ સ્ત્રીજાતિ ઘણા ઢાષાની ખાણ જેવી છે, માટે તેની ઉપર માહ રાખવા જ નહિ. આ રીતે વિષય પ્રત્યે વૈરાગ્યભાવને પ્રકટાવનાર હિતાપદેશ દઈને અનુક્રમે સ્ત્રીનાં ૯૩ નામ અને તેની ( તારી, મહિલા આર્દ્રિ નામની ) વ્યુત્પત્તિ, તથા સ્ત્રીનું ચરિત્ર તેમજ સ્વરૂપ વૈરાગ્યભાવના પ્રકટાવવાના ઇરાદાથી સ્પષ્ટ જણાવીને ગ્રંથકારે કહ્યું કે જડ જેવા થવાને હ્રિતાપદેશ દેવા નકામેા છે. કારણકે તેમને તેની તલભારે પણ અસર થતી જ નથી. માટે બુદ્ધિશાલી આસન્નસિદ્ધિક ભવ્ય જીવેએ સમજવું જોઇએ કે મરણાદિનાં દુ:ખાને ભાગવવાના અવસરે પુત્ર શ્રી વગેરે પરિવામાંને કોઈ પણ જીવ દુ:ખથી બચાવી શકતા નથી. માવસરે પરભવ જાતાં એક ધમ જ સાથે આવે છે, ધર્મનું જ શરણ લેવુ એ સાચું શણ છે. તેનાજ પ્રભાવે ઇંદ્રાદિની તે રાજ્યાદિની ઋદ્ધિ વગેરે તેમજ અંતે મેાક્ષના પણ સુખા મળે છે. આ રીતે ગ્રંથકારે ધનું ફૂલ વગેરે કહીને આ તંદુલવૈચારિક પ્રકીર્ણકને પૂર્ણ કર્યાં છે. પ. શ્રીત દુલવૈચારિક પ્રકીર્ણાંકના સક્ષિપ્ત પરિચય પૂરો થયા
૬. શ્રીસંસ્તારક પ્રકીર્ણાંકના ટૂક પરિચય
સસ્તારક એટલે સ થારા નિમલ ચારિત્રાદિના સાધક મુનિવરો પાતાના જ્ઞાનના ઉપયાગથી કે જ્ઞાની ગુરુ મહારાજના કહેવાથી અંત સમય જાણીને અતકાલે જે વિધિ પૂર્ણાંક જેવી આરાધના કરે તે શ્રીના અહીં વ`વી છે, તેથી આ સસ્તારક પયન્ના કહેવાય છે, જેમ અહીં અંતિમ કાલની આરાધનાનું વર્ણન કર્યુ છે, તેમ ચતુ:શરણ, ભક્તપરિજ્ઞા, મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણકામાં પણ જુદી જુદી પદ્ધતિએ ઢંકામાં કે વિસ્તારમાં તેવું જ વર્ણન કર્યુ છે. એટલે દશ પયન્નાઓમાં પયન્નાએમાં આરાધનાના અધિકાર ( વર્ણન ) આવે છે, એમ ખુશીથી કહી શકાય. અહીં શરૂઆતમાં શ્રીમહાવીર પ્રભુને નમસ્કારાદિ કરીને સ ંસ્તારકનું આરાધના સ્વરૂપ જણાવ્યું છે. પછી કહ્યું કે આત્માને સારી રીતે તારે એટલે શુકલ ધ્યાન, કેવલજ્ઞાન, મેાક્ષ રૂપ લાભ પમાડે તે સસ્તારક કહેવાય.
આ રીતે સસ્તારકની વ્યાખ્યા જણાવીને શ્રમણપણાની ઉત્કૃષ્ટતા વર્ણવી છે. પછી અનુક્રમે સંસ્તારકનું પરમ મંગલિકપણું અને તેને સ્વીકારનારા મુનિવરોને આત્મિક વીર્યાંલ્લાસ તથા પરમા (માક્ષ)ના લાભ વગેરે બીના સ્પષ્ટ જણાવીને કહ્યું છે કે સસ્તારક એ વસુધારા જેવા ને તી સ્વરૂપ છે. તથા અહીં મોક્ષના લાભ વગેરે ત્રણ કાર્યાં સધાય છે; માટે આ સંસ્તારક ( સંથારા કરવા રૂપે કરાતી અંતિમ સમયની આરાધના) તીથ સ્વરૂપ કહ્યો છે, તેમજ ખરું રાજ્ય તા મોક્ષનું જે રાજ્ય તે જ છે. નિજ ગુણ રમણતાના અપૂર્વ શાન્ધતા આનંદને ભાગવનાર આ સસ્તારક ભાવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org