________________
શ્રીજૈન પ્રવચન કિાવલી ( શ્રી દશ પયન્નાના સક્ષિપ્ત પરિચય )
૪૧
થયેલી ભૂલા ગીતાથ` શ્રીગુરુમહારાજને જણાવીએ ને પ્રાયશ્ચિત્ત કરી આત્માને ચે ખેા કરીએ, તે કામ જ દુષ્કર છે. આ રીતે કરવામાં જ ખરી કુશલતા ( હેાંશિયારી, બહાદુરી) સમાયેલી છે. આવી ખામણાંની હકીકત જણાવીને કહ્યું કે મુનિએ ખાલકના જેવા સરલ થવુ જોઈએ કારણ કે ભાષતુષમુનિ, અતિમુક્તમુનિ વગેરેની માફક સરલતા ગુણને ધારણ કરનારા પુણ્યશાલી જીવા નિર્વાણપદને જરૂર પામે છે. આ હકીકત સ્પષ્ટ જણાવીને મનમાં ભાવશષ્યને રાખનાર જીવાને થતા ગેરલાભ જણાવીને કહ્યું કે આલાચનાદિનુ લ કર્મોની આાશ છે, એમ સમજીને જે ભૂલ જે રીતે થઈ હોય, તે રીતે કહેવી જોઈએ, ને ગુરુ મહારાજના કહ્યા પ્રમાણે જરૂર પ્રાયશ્ચિત્ત કરવુ જોઇ એ. આ હકીકત જણાવીને કહ્યું છે કે આર્ભાદિના પચ્ચખાણ કરવા, પછી પાલનવિશુદ્ધનું, તે ભાવવિશુદ્ધનું સ્વરૂપ અને લેાકાકાશના દરેક પ્રદેશે અને દરેક ચેાનિમાં થયેલા જન્માદિની બીના કહી છે, પછી હિશિક્ષા આપી છે કે આ જીવ અનાદિ સંસારમાં ઘણી વાર ખાલમણે મરણ પામ્યા, ને માતાપિતા વગેરે સંબંધેા પણ ઘણાં થયા, તથા જીવ એકલા જ કર્મ કરે છે, ને તેના ફૂલ પણ તે જીવ એકલેા જ ભાગવે છે. માટે સમભાવે રહેવુ જોઈએ, પછી અનુક્રમે પંડિત મરણના વિધિ અને ફલ જણાવીને કહ્યું કે ઘણાં કામભોગાદિના સુખાથી પણ જીવને સાષ થતા નથી, અને સંસારમાં સ્રીપુત્રાદિમાંના કોઈ કોઈનું રક્ષણ કરવા સમ નથી. પછી મુક્તિનાં કારણ્ણા અને મહાવ્રતાના આરે પ ( ઉચ્ચાર) કરવાના વિધિ, તથા કેાધ કલહાતિને તજવાની તેમજ ઇંદ્રિયાને વશ કરવાની હકીકત કહીને આઠ પ્રવચન માતાને પાલવાનેા અને તપશ્ચર્યા રૂપી વહાણને ધારણ કરવાના હિતાપદેશ આપ્યા છે. પછી જણાવ્યુ` કે અંતિમ આરાધના પર્વતની ગુફા વગેરે સ્થાને પણ થઈ શકે છે, તે સાધુ સમુદાયરૂપ ગચ્છમાં પણ થઈ શકે છે. તપથી કર્મના નાશ થાય છે. તથા પડિત મરણથી જન્મ-મરણના અંત ( ઈંડા ) જરૂર આવે છે, તે પંડિત ભર્ણમાં અનશનાદિ વિધિ જરૂર કરવા જોઇએ. શરમ અભિમાન વગેરે કારણાથી જેએ આલેાચના ન કરે, તેએ આરાધક ચતા નથી. આ બધી હકીકત વિસ્તારથી જણાવીને કહ્યું કે આણંધના આમહિત સાધવામાં અપૂર્વ મદદગાર છે. સવર્ રૂપી અગ્નિકરૂપી લાકડાંને ખાળે છે. તથા જ્ઞાની આત્મા ચારિત્રાહિની આરાધના કરતાં થોડા કાલમાં ઘણાં કર્યાં ખપાવે છે. અજ્ઞાની જીવ તેવુ કામ કરી શકતા નથી. તેમજ અંત કાલે નમસ્કારાદિનું એક ૫ ગણવાથી કે ઉપયોગપૂર્વક સાંભળવાથી મરણ સુધરે છે. વળી શ્રી જિનધમ તમામ વેાનું હિત કરે છે, અને અરિહંંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ મહામગલરૂપ છે. તથા અ`તકાલની તીવ્ર વેદના ભાગવવાના અવસરે વિચારવુ કે ‘હે જીવ! નરકની તીવ્ર વેદનાની આગળ આ વેદના શા હિંસામમાં છે! અર્થાત્ બહુજ થાડી છે. તું મૂંઝાયા વગર સમતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org