________________
શ્રી જૈન પ્ર. કિરણાવલી ( ૮ થી ૧૨ ઉપાંગરૂપ શ્રી નિયાવલિકા સૂત્રના પર, ) ૩૯૫ પ્રતિબેધ પામીને પિતાની આજ્ઞા લઈ તેણે ચારિત્ર લીધું. પ્રભુએ પુષ્પચૂલા સાધ્વીની શિષ્યા ( ચેલી ) બનાવી તેણીને સોંપી. ચારિત્ર પાળતાં એક વખત તે શરીરની શુશ્રુષા ( ટાપટીપ; ોાભા ) કરનારી થઇ. તેની તેવી પ્રવૃત્તિ વધી પડવાથી ગુરૂણીએ કહ્યું કે ‘ સાધ્વીથી આમ ન કરાય, માટે ભૂલનું પ્રાયશ્ચિત લઈ આત્મશુદ્ધિ કરે. ’ આ હિત શિક્ષા તેને ગમી નહીં, તેથી તે જુદા ઉપાશ્રયમાં રહીને તે પ્રમાણે શરીરની પરિચર્યા ( શાભા ) કરવા લાગી. આ સ્થિતિમાં ઘણું! કાલ ચારિત્ર પાળી વિરાધના દેષથી અંતે કાળ ધર્મ પામી સૌથમ દેવલાકમાં પચાપમના આયુષ્યવાળી શ્રીદેવીપણે ઉત્પન્ન થઈ, અહી થી ચ્યવીને મહાવિદેહે સિદ્ધિ પદ્મ પામશે. વગેરે બીના વિસ્તારથી જણાવી છે. આ રીતે આકીની નવ દૈવીઆના વર્ણનવાળાં નવ અધ્યયને પણ સમજવાં, તે મધી પાછલા ભત્રમાં પુષ્પચૂલા સાધ્વીની શિષ્યાઓ થઈ હતી. તે બધી સાધ્વીએ શરીરપરચર્યાં વડે ચારિત્રને વિરાધીને સૌથમ દેવલાકમાં પલ્યાપમના આયુષ્યવાળી દેવીઆ થઈ છે. અધી દેવીઓએ પ્રભુ પાસે આવી નાટક દેખાડયુ... છે. તે દેવીએ ત્યાંથી વીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ માક્ષે જરો,
શ્રી નિરયાવલિકા શ્રુતરકધના ચોથા વર્ગના ટ્રૅક પરિચય પૂરો થયા.
શ્રી નિરયાવલિકા શ્રુતરકધના પાંચમા “ વિનિંદશા '' વર્ગોના સક્ષિપ્ત પરિચય અહી. બાર અધ્યયના છે, તેનાં નામ આ પ્રમાણે – ૧. નિષધઅધ્યયન, ૨. અનિયઅધ્યયન, ૩. વહુઅધ્યયન, ૪. વેહુલઅધ્યયન, ૫. પ્રગતિઅધ્યયન, ૬. ચુક્તિઅધ્યયન, ૭. દશથઅધ્યયન, ૮. દÁઅધ્યયન, ૯. મહાધનુઅધ્યયન, ૧૦, સપ્તધનુઅધ્યયન, ૧૧. દુશધનુઅધ્યયન. ૧૨. શતધનુઅધ્યયન,
આ બાર્ અધ્યયનામાં અનુક્રમે કૃષ્ણ વાસુદેવના મોટાભાઈ બળદેવના નિષધ વગેરે ખાર પુત્રાની મીના કહેલી હાવાથી અધ્યયનાની પ્રસિદ્ધિ તે તે કુમારના નામે થઈ છે.
પહેલા અધ્યયનમાં નિષધકુમારની બીના કહી છે, તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી – દ્વારિકાનગરીના નંદન નામના બગીચામાં સુરપ્રિય યજ્ઞનું મંદિર હતું. ઘણા મિથ્યાત્વી લોકો તેની પૂજા કરતા હતા. અહીં દ્વારિકામાં કૃષ્ણ વાસુદેવ ત્રણ ખંડના સ્વામી રાજ્ય કરતા હતા. તેમના પરિવાર્ હેાળેા હતા. કૃષ્ણના મેાટાભાઈ બળદેવની રેવતી રાણીને નિષધકુમાર નામે પુત્ર હતા. યૌવન વય પામતાં તે પ૦ રાજકુમારીઓને પરણ્યા હતા. એક વખત ત્યાં શ્રીનેમિનાથ પધાર્યાં. પા વાંદવા નીકળી, સવાર કૃષ્ણ વાસુદેવ પણ્ ધામધૂમથી વાંઢવા આવ્યા. દેશના સાંભળી બધા લાકો સ્વસ્થાને ગયા. નિષકુમારને આ ખબર પડતાં તે પ્રભુની પાસે આવી દેશના સાંભળી પ્રતિબેાધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org