________________
૩૮૪
શ્રીજ ખુદ્દીપ પ્રજ્ઞપ્તિના સાતમા વક્ષસ્કારના સંક્ષિપ્ત પરિચય
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
અહીં પૂર્વધર સ્થવિર ભગવતે સૂર્યપ્રજ્ઞપ્તિના ને ચંદ્રપ્રજ્ઞપ્તિના સાર ટૂંકામાં બહુજ સરલ પદ્ધતિએ જણાવ્યેા છે. આ સૂત્રના રચનારા મહાપુરુષનું નામ જણાવ્યુ નથી; પણ સંભવ છે કે સૂત્રની પ્રૌઢ પ્રાકૃત ભાષા જોતાં મહાસમ વિશિષ્ટ પ્રતિભાશાલી વિર ભગવતે આ સૂત્ર રચ્યુ હોય. સૂર્ય પ્રજ્ઞપ્તિના અને ચદ્રપ્રજ્ઞપ્તિના અ સમજવામાં આ છેલ્લા વક્ષસ્કાર મદદગાર છે. આ કારણથી આના અ પહેલાં સમજીને સૂર્યપ્રજ્ઞપ્તિ તથા ચંદ્રપ્રાપ્તિના અભ્યાસ કરવા ઉચિત છે. અહીં શરૂઆતમાં ચંદ્ર વગેરેના પ્રકાશ વગેરેની હકીકતને જણાવી અનુક્રમે સૂર્યનાં ૧૮૪ મડલેનું વર્ણન કરીને અભ્યંતર મંડલનું અને બાહ્ય મંડલનુ આંતરૂ, અને દરેક મ`ડલની લંબાઈ પહેાળાઈ તથા પરિક્ષેપ ( ગાળ ઘેરાવા; પરિધિ)નું સ્વરૂપ, તથા સર્વાંતર માંડલની અને મેરૂની વચ્ચેનું આંતરૂ, તેમજ દરેક મંડલે આંતરાંનું વધવુ વગેરે મીના સ્પષ્ટ જણાવી છે. પછી અભ્યંતર મ`ડલાદિની લંબાઈ પહેાળાઈ વગેરે કહ્રીને દરેક મડલમાં રહેલા સૂર્ય એક મુહૂતમાં કેટલી ગતિ કરે? આ પ્રશ્નના સ્પષ્ટ ખુલાસે કરીને ૧. કયારે દિવસ વધે તે રાત્રિ ઘટે ? તથા કયારે રાત માટી થાય તે દિવસ નાના થાય ? ૨. સૂર્ય અભ્યંતર્મ`ડલાદિમાં ચાલતા હોય તે વખતે તેનું તાક્ષેત્ર કેટલુ હાય ! એટલે સૂર્યના તાપ કેટલા ક્ષેત્રોમાં ફેલાય ? ૩. સૂર્ય` ઊગે ત્યારે મેં તે પછીના ટાઇમે અહીંના લેાકાને કેટલા ચાજન દૂરથી દેખાય ? ૪. જે સૂર્ય એક મંડલમાં પહેલાં ગતિ કરી હોય. ત્યાં તે ફરી કયારે ગતિ કરે ? ૫. સૂર્યના તાપ ઊંચે અને નીચેના ભાગમાં તથા આજુબાજુના ભાગમાં કયાં સુધી ફેલાય ? . એક ઇન્દ્ર ચવ્યા બાદ જ્યાં સુધી બીજો ઇન્દ્ર ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી સામાનિક ઢવા ઇન્દ્રના કારભાર કઇ પદ્ધતિએ કેટલા ટાઇમ સુધી ચલાવે છે. આ ૬ પ્રશ્નાના ઉત્તરે વિસ્તારથી સમજાવ્યા છે. પછી ચંદ્રનાં મંડલેાની બીના અને તેના અભ્યંતર મંડલનું' તથા બાહ્ય મહલનું આંતરૂં તથા મ`ડલામાં એક મડલથી બીજા મંડલનું અંતરૂ’, તેમજ દરેક મંડલની લંબાઈ વગેરેની હકીકત સ્પષ્ટ સમજાવી છે. પછી મેરૂની અને અભ્યતર માઁડલાદિની વચ્ચેનું અંતરૂં, અને સર્વાભ્યંતર મડલાદિની લ’ભાઈ વગેરે કહીને અભ્યંતર મંડલાદિમાં ગતિ કરતા ચંદ્રની એક મુર્તીમાં ગતિનું પ્રમાણ વગેરે શ્રીના વિસ્તારથી સમજાવી છે. ત્યાર બાદ નક્ષત્રોના મડલા, તેના અવગાહ, તથા અભ્યંતર મંડલનું ને ખાર્થે મલનું આંતરૂં, તેમજ મહલેાનું માંહેામાંહેનુ આંતરૂ' કહીને ચંદ્ર સૂર્યના ઉદ્દયાદિની હકીકત જણાવતાં દિવસનું ને રાત્રિનું પ્રમાણ વગેરેનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યુ` છે, પછી સંવત્સરના નક્ષત્રસંવત્સરાદ્રિ ભટ્ટાની લૌકિક માસ પક્ષ વગેરેની અને લોકોત્તર માસ (મહિના) પક્ષાદ્રિની હકીકત તથા ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org