________________
૩૬૬
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત વિસ્તારથી સમજાવીને કેવલી ભગવંતને એક સમયે એક ઉપયોગ હોય. આ બીના સ્પષ્ટ જણાવી છે,
૩૧. સંજ્ઞાપકમાં–નારકાદિ દંડકોમાં આહાર સંજ્ઞાતિના વિચારે જણાવી છે કઈ સંજ્ઞાથી સંસી કહેવાય? વગેરે હકીકત વિસ્તારથી સમજાવી છે.
૩ર. સંવતપદમાં–નારકાદિ દંડકમાં સંતવાદિની બીના પ્રશ્નોત્તર રૂપે વિસ્તારથી સમજાવી છે.
૩૩. અવધિપદમાં—અવધિજ્ઞાનના ભેદ, વિષય, સ્વરૂપ, સંસ્થાનાદિનું વર્ણન વિસ્તારથી કરતાં તેના બે ભેદે અને સ્વામી જણાવ્યા છે. પછી નારકાદિ ને ઉદ્દેશીને અવધિજ્ઞાનનું પ્રમાણ અને આકાર કહીને તેના ૬ ભેદ વગેરેનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું છે.
૩૪. પ્રવીચારપદોમાં–અનંતરાગત આહારાદિ ૭ દ્વારનું વર્ણન કરીને તે બીના નારકાદિ છવામાં ઘટાવી છે. પછી નાકારિ જીના આહાર પુદ્ગલ અને જ્ઞાનાદિનું વર્ણન વિસ્તારથી કરીને દેશના કાયપ્રવીચારવાદિનું વર્ણન કર્યું છે. છેવટે કાયપ્રવીચારા દિવાળા દેવનું અ૫બહુત વગેરે હકીકત પણ સ્પષ્ટ સમજાવી છે. પ્રવીચાર એટલે ભેગસેવા.
૩૫. વેદના પદમાં–વેદનાનું સ્વરૂપ કહીને તેના જુદી જુદી રીતે જે જે ભેટ થાય છે, તે તે ભેદો કહ્યા છે. પછી નારકાદિ દંડકના કમે તે ભેદોની ભાવના (ઘટના; વહેંચણું) વગેરે હકીકત વિસ્તારથી સમજાવી છે.
૩૬. સમુદઘાત પદમાં-૭ સમુઘાતનું સ્વરૂપ, સ્વામી, કાલ, વગેરે બીના કહીને નારકાદિ જેમાં સમુદ્રઘાતોની વહેચણી, અતીત અનાગત સમુઘાત, વેદનાદિ, સમુદ્રઘાતનું વર્ણન, અને વેદનાદિ સમુઘાતવાળા જીવનું જુદું જુદુ તથા ભેગું અલ્પબદુત્વ કહીને કેવલી સમુદ્રઘાતનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું છે. પછી યોગ નિરોધનું અને સિદ્ધ ભગવંતનું સ્વરૂપ વગેરે હકીકતો પણ ટીકાકારે વિસ્તારથી સમજાવી છે. છેવટે ટીકાકારે પ્રશસ્તિમાં પોતાનું નામ વગેરે બીના કહી છે. આ રીતે શ્રીપ્રજ્ઞાપના સૂત્રો સંક્ષિપ્ત પરિચય જાણો. છે શ્રી પ્રજ્ઞાપના સૂત્રને ટૂંક પરિચય પૂરો થયો છે
UR
UR ૫ શ્રી જૈન પ્રવચન કિરણાવલીનો સત્તરમ પ્રકાશ પૂર્ણ થયો છે
蝙蝠
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org