________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( ૨. ઉપાંગ શ્રી રાયખસેણીય સૂત્રના પરિચય ) ૩૫૧ બીજા ભાગ વડે અંત:પુરના નિર્વાહ કરીશ. ત્રીજા ભાગ વડે ભંડારની પુષ્ટિ કરીશ, અને ચેાથા વિભાગ વડે દાનશાળા વગેરે ધકા કરીશ. આ રીતે શ્રાવક બનીને રાજા ઘેર આવ્યા, અને શ્રમણેાપાસક શ્યા. કામભાગમાં અનાસક્ત એવા રાજાને જાણી, તેની રાણી સૂકાતા તેને મારવાના ઉપાય ચિતવવા લાગી. તેણીએ પાતાના પુત્ર સૂકાંતને કહ્યું કે “ તારા પિતા દેશની અને રાજ્યની બિલકુલ ચિંતા કરતા નથી. તે શ્રાવક થઈને ફરતા કરે છે. માટે શસ્ત્ર, મંત્ર, વિષ કે અગ્નિના પ્રયાગથી તું તેને મારી નાખીને રાજ્ય લઈ ચે, કારણ કે કેહેલા પાનને કાઢી નાખવું એ ન્યાય છે. ” આ પ્રમાણેનાં પેાતાની માતાનાં વચન સાંભળી કુમાર મૌન ધરી રહ્યો. તે જોઈ રાણીએ વિચાયુ કે “ આ પુત્ર નમાલે છે, આને મેં ગુપ્ત ભેદ ( વિચાર ) કહી નાંખ્યા. પણ આ જરૂર મંત્રભેદ કરશે, ” એવું ચિતવી તેણીએ છળ શેાધી ભેજનમાં ઝેર ભેળવી પ્રદેશી રાજાને તે ઝેરી ભાજન ખવરાવ્યુ, તેથી રાજાને અસહ્ય વેદના ઉત્પન્ન થઈ. આ કામ પાતાની રાણીનું છે, એમ જાણ્યા છતાં તેણે તેના પર કાપ કર્યાં નહિ. સ્વયમેવ પૌષધાગારમાં જઈ દર્ભના સંથારા ઉપર પૂર્વાભિમુખ એસી શક્રસ્તવ (નમ્રુત્યું) ભણી મનમાં પાતાના ધર્માંચા ને સંભારી જાવજીવ સુધી સ પાપસ્યાનાને વેસિરાવી સમાધિમાં કાળધમ પામી પહેલા સૌત્ર દેવલાકમાં સૂર્યાભ વિમાનને વિષે ચાર પચે પમના આયુષ્યવાળા મહદ્ધિક દેવ થયા. આમ માત્ર આગણચાળીસ દિવસ સુધી શ્રાવક વ્રતની આરાધના કરવાથી સાડાબાર લાખ યોજનના વિસ્તારવાળા વિમાનને વિષે પ્રદેશી રાજા ઉત્તમ દેવપણું પામ્યા. તેણે પ્રદેશી રાજાના ભવમાં માત્ર તેર છઠ્ઠું કરી તેમા છઠ્ઠને પારણે સથારા કર્યા હતા. દેવપણે ઉત્પન્ન થયા પછી અવધિજ્ઞાને કરી પેાતાને સમ્યકત્વના કારણભૂત પૂ ભત્રની બીના જાણી તે સૂર્યભટ્ટેવ અહી... વીર પ્રભુની પાસે આવી નાટક કરી સ્વસ્થાને ગયા, દેવાયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી દીક્ષા લઈ માક્ષે જશે. ૧૦,
આ દશે પ્રશ્નાત્તરાનું વિવરણ આત્મ દૃષ્ટિને સતેજ કરે છે ને નિગુણરમણતા વધારે છે. અહીં... જણાવેલા કેશી ગણધર, તે શ્રીપાર્શ્વનાથના મુખ્ય ગણધરામાંના ગણધર નથી, પણ તે મુખ્ય ગણધરના શિષ્ય કે પ્રશિષ્ય છે. એટલે શ્રીપાર્શ્વનાથની ત્રીજી પાર્ટ કે ચાથી પાટે તે થયા, એમ ઐતિહાસિક પ્રથામાં કહ્યું છે. આ જ ત્રણ જ્ઞાનના ધારક કેશી ગણધર તિંદુક નામના વનમાં શ્રી ગૌતમસ્વામીને મળ્યા હતા. માંહીંમાંહે એકબીજાને હુજ આન ંદિત થઈને સુખશાતા પૂછી હતી. અને ચાર મહાવ્રત રૂપ ધતું ને પંચમહાવ્રત રૂપ ધર્માંનું તથા સર્ચલક ધર્મોં અને અચેલક ધર્માંનું ખરું રહસ્ય શ્રી ગૌતમસ્વામીની પાસેથી જાણીને પંચ મહાવ્રત રૂપ ધ`સ્વીકાર્યાં હતા. તેમજ શ્રી ગૌતમસ્વામીના સરલતાદિ ગુણેાની તેમણે સ્તવના કરી હતી. સમ્રાટ ચંદ્રગુપ્ત વગેરે ઐતિહાસિક પ્રથાદિમાં કહ્યું છે કે શ્રી કેશી ગણધરની પાસે બુદ્ધે દીક્ષા લીધી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org