________________
[ ૭૪ ]
વાતમાંથી મળી રહે છે કે એ શ્રાદ્ધવયે પેાતાના જીવનના છેલ્લાં ૪૫] વર્ષોં-પૂરાં પિસ્તાળીશ –કાયમ એકાસણાં, તે પણુ ઠામ ચૌવિહાર, અને તેમાં પણ પાણી સહિત કુલ ત્રણ જ દ્રવ્યેાની જ છૂટવાળાં કર્યાં હતાં. ખારવ્રતધારી તેા હતા જ, સાથે અનેકવિધ વ્રત-તપે અને ક્રિયાઓ પણ તેમના જીવનમાં વણાયેલી જ હતી. અને એ બધાંથીય વધુ મહત્ત્વની વાત તે! એ હતી કે એમની જ્ઞાનપિપાસા અદમ્ય હતી. શાસ્ત્રીય વાંચન, ઊંડા રહસ્યાના મેધ અને નવાનવા શાસ્રભ્યાસ કર્યો કરવાની જિજ્ઞાસા આ બધાં તત્ત્વા એમને સ્વભાવગત હતા. ને વ્યવસાયી સંસારજીવન જીવવા છતાં આ પેાતાની રુચિનુ સવર્ધન તેમણે જીવનભર કર્યું હતું. પરિણામે એમના અતસમય આવ્યે ત્યારે દવાખાને લઈ જવાની વાત આવી, અને ત્યાં એકાસણાં મૂકી દેવાની અને પછી એ ને બદલે વધુ દ્રવ્યે લેવાની વાત આવી, ત્યારે તેમણે પાકટ વયે અને ગભીર સ્થિતિમાં પણુ, એકાસણુ છેડવાના અને એથી વધુ દ્રવ્ય લેવાને, કોઈપણ સ’જોગામાં, ધરાર ઈન્કાર કરી દીધેલે. સહન કરવુ. એમને મજૂર હતું, પણ આરાધનામાં ભાંગેા લાગે તે માટે તેઓ તૈયાર ન હતા. સ`પૂર્ણ સમતા અને શુદ્ધિ જાળવીને તેમણે છેલ્લા શ્વાસ સુધી આ નિયમ એવા તે આચરી ખતાબ્યા, કે આજે પણ અનેક મુનિવરેાના મુખે આ આરાધક શ્રાવકનું નામ પ્રસગે પ્રસગે ઉચ્ચરાતું હાય છે.
આવા આ શ્રાદ્ધવને ૫ પૂ. શાસનસમ્રાટના પટ્ટધર પ. પૂ. આચાય દેવ શ્રી વિજયપદ્મસૂરીશ્વરજી મહારાજ સાથે ઘનિષ્ઠ જ્ઞાનસ’બંધ ઃ લગભગ ગુરુશિષ્યભાવ જ સમજી શકાય તેવા સ ંબ ંધ. પૂ. મહારાજશ્રી પાસે વર્ષોસુધી નિયમિત રીતે હરરોજ જઈ-એસીને અઢળક ગ્રંથાનુ. વાંચન-શ્રવણુ આ સદ્ગૃહસ્થે કર્યું છે. પૂ. મહારાજશ્રી પણ કાઈ નવે ગ્રંથ કે નવી વાત વાંચે, કે નવી કૃતિની રચના કરે, તે એ હાંશભેર આ સદ્દગૃહસ્થને અતાવે જ. આ સબંધ દરમિયાન શ્રી મણિભાઈ એ પૂ. મહારાજશ્રીને વિજ્ઞપ્તિ કરી કે આગમગ્રંથા અમારા માટે વાંચવાને તે અધિકાર નથી; પણ સાંભળી તા શકાય. તા કૃપા કરીને આપ મને આગમેની વાચના આપા, આગમાના અથ સમજાવા, તે આ જીવને જન્મમાં મળી આવેલ શ્રી જિનશાસનની સાચી અને સાક આરાધના કર્યાના સતે।ષ વળે. તેમની ચેાગ્યતા પ્રીછીને પૂ. મહારાજશ્રીએ તે વાત સ્વીકારી, અને પછી ક્રમે ક્રમે ગૃહસ્થને સાંભળવા ઉચિત ૩૯ આગમસૂત્રોના અનુ* શ્રવણુ સ્વમુખે તેએએ શ્રીમણિભાઈ ને કરાવ્યું. આગળના રસિયા આવા જિજ્ઞાસુ શ્રાવક આજે કયાં છે? અને સાથે જ, આવી જિજ્ઞાસાને તૃપ્ત કરે તેવા સાધુજન પણ આજે કયાં છે?
શ્રીમણિભાઈ ને તે વાચના આપી, પણ તે પળે પૂ. મહારાજશ્રીને એક શુભ વિચાર થયા કે મણિભાઈ જેવા અનેક આત્માઓને પણ આવી જિજ્ઞાસા કદીક થઈ શકે, તે તેને સંતેાષવા માટે કાઈક સાધન તે હાવું જોઈએ. એવું સાધન આગમિક ભાવાનુ સરળ અને વિશદ વર્ણન આપતું કાઈક પુસ્તક જ ખની શકે. હુ' એવુ પુસ્તક લખું તો ઘણુ·
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org