________________
[ ૩૦ ] (૬) સંદ—કષ-છેદ અને તાપ એ ત્રણ પરીક્ષાએથી શુદ્ધ, એકાન્તે કલકથી રહિત, (૭) રાāર્તન—માયા-નિયાણ અને મિથ્યાદન એ ત્રણ શલ્યાને કાપી નાખનારું, (૮) ŕિદમાì—અનંત ચતુષ્ટયરૂપ હિતકર ભાવાની પ્રાપ્તિરૂપ સિદ્ધિના મા રૂપ (૯) મુત્તિમાñ—આત્માને માટે અહિતકારી કર્મીના સબધથી છૂટા થવા રૂપ મુક્તિના મા` રૂપ.
(૧૦) નિર્વાંગમાર્ન—નિર્માંણ-જ્યાં ગયા પછી આ આત્માને બીજી કોઈ જગ્યાએ જવુ પડતું નથી તેવું નિરૂપમ સ્થાન એટલે કે સિદ્ધશિલા-તેના મા રૂપ. (૧૧)રોળમા$નિર્વાણ-સકલ કર્યાંના ક્ષયથી પ્રગટ થતુ' આત્માનું અત્યંત શુદ્ધ નિરૂ પાધિક મૂળ-તેના મા રૂપ.
(૧૨) વિતથ~( સારૢ ) ( અર્ચા એટલે પૂજા, અને તેનાથી યુક્ત તે સાર્ચ, ) ત્રણ જગતમાં પૂજાના સ્થાનરૂપ અર્થાત્ પૂજનીય.
(૧૩) વિનિ—વિધિ ના અર્થ છે નાશ, અવિસન્ધિ એટલે નાશ વિનાનુ-સદા કાળ રહેનારું-મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશા આ પ્રવચન પ્ર`તમાન હોવાથી તે
શાશ્વત છે.
(૧૪) સર્વદુ:લક્ષીળમ-સ`દુ;ખા સથા જ્યાં નષ્ટ થયા છે તે મેક્ષ, તેના મા રૂપ. આ સર્વાતિશાયી પ્રવચનમાં અર્થાત્ તેમાં બતાવેલી આરાધનામાં સ્થિર રહેલા વા સિદ્ધ-બુદ્ધ-મુક્ત અને પિિનવૃત થઇ સદુ:ખાના અન્ત કરનારા થાય છે. ઊંડી ચિન્તા
ઉપર કરેલ1 વ નછી જૈન આગમાની પ્રામાણિકતા-સર્વ જીવરહિત કારકતાસજ્ઞાનમયતા તથા સર્વાપરિતાની પ્રતીતિ થયા વગર રહેતી નથી. એ આગમાના અધ્યયન-અધ્યાયન અને પરિશીલન આફ્રિ અંગે શ્રમણ વર્ગમાં પ્રવર્તતી બેદરકારી કોઈપણ સહૃદય વ્યક્તિને દુ:ખ ઉપજાવ્યા સિવાય રહેતી નથી. આરાધક આત્માના ભાવપ્રાણને રક્ષવાની તથા તેને તંદુરસ્ત અને પરિપુષ્ટ મનાવવાની તાકાત એના સિવાય બીજા કોઈનામાંય નથી. શ્રમજીવનની એક પણ પળ જ્ઞાન-ધ્યાન કે અધ્યયન વિનાની જાય તેમાં મોટામાં મોટું નુકસાન છે. શ્રમણ-શ્રમણીઓની વસતિ આગમાધ્યયન અને સ્વાધ્યાયના ધીર-ગંભીર અને મંજુલ ધ્વનિથી નિર્દંતર રર્ણાયમાન રહેવી જોઈએ. પ્રસ્તુત કૃતિ અંગે
‘ પ્રવચન કિરણાવલી ” નામના આ ગ્રંથમાં ૪૫ આગમાના વિસ્તૃત પશ્ર્ચિય આપવામાં આવ્યા છે. આ ગ્રંથ વાંચનારને જૈનાગમ પ્રત્યે અપૂર્વ બહુમાન પેઢા થયા સિવાય રહેશે નહિં. આગમાના પરિચય માટેના ઘણા નાના મેટા ગ્રંથા બહાર પડથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org