________________
૨૭૪
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત સેંડું. તેઓ (સુધર્માસ્વામી) કેવલીપણે આઠ વર્ષ રહી ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં ઈસ. પૂર્વે ૫૦૭માં એટલે પ્રભુ શ્રી મહાવીરના નિર્વાણ દિનથી ર૦ વર્ષો વીત્યા બાદ નિર્વાણ પામ્યા. ટીકાકાર શ્રીઅભયદેવસૂરિ મહારાજ વિ. સં. ૧૧૩૫માં કર્ણના રાજ્યકાલે કપડવંજમાં સ્વર્ગવાસ પામ્યા.
|| શ્રી ઉપાસક દશાંગ સૂત્રને ટૂંક પરિચય પૂરો થયો છે
UF છે શ્રી પ્રવચન કિરણાલીને આઠમો પ્રકાશ પૂર્ણ થયો છે
UR
UR
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org