________________
શ્રી જૈન પ્રવચન કર્ણાવલી (૫. શ્રીભગવતીસૂત્રના રચય)
૧૩૫
ઉદ્દેશામાં ૬ લેયાવાળા ૪ રાશિ પ્રમાણ અભવ્ય વાના ઉત્પાદાદિની મીના કહી છે. ૮૫ માથી ૧૧મા સુધીના ૨૮ ઉદ્દેશામાં સમ્યગ્દષ્ટિ પૂં ઉક્ત વેાના ઉત્પાદાદ્રિની મીના કહી છે. ૧૧૩ માથી ૧૪૦ મા સુધીના ૨૮ ઉદ્દેશામાં મિથ્યાર્દષ્ટિ પૂર્વકત સ્વરૂપવાળા નારકાદિના ઉત્પાદાદ્દિની મીના કહી છે. ૧૪૧માથી ૧૬૮ મા સુધીના ૨૮ ઉદ્દેશામાં પૂર્યાંકત કૃષ્ણપાક્ષિક નારકાદિના ઉત્પાદાદની મીના કહી છે. ૧૬૯ માથી ૧૯૬મા સુધીના ૨૮ ઉદ્દેશામાં તે જ પૂર્ણાંકત શુકલ પાક્ષિક વાના ઉત્પાદાદિની બીના કહી છે. છેવટે શ્રી ભગવતી સૂત્રના શતક ઉદ્દેશા અને પદની સંખ્યા ( પ્રમાણ ) કહીને સમુદ્રની જેવા શ્રીસંઘની અને શ્રુતદેવતા વગેરેની સ્તુતિ કરી છે. પછી ટૂંકામાં ચેોગ વિધિ કહ્રીન પ્રશસ્તિની જરૂરી હકીકત એ જણાવી છે કે શ્રી અભયદેવસૂરિએ યશશ્ચંદ્ર ગણની મદદથી વિ૰ સં૦ ૧૧૨૮ની સાલમાં આ ટીકા બનાવી, તેને શ્રી દ્રોણરિએ શેાધી છે. આના પ્રથમાદ ( પહેલી ટીકાની પ્રત) ના લેખક વિનયગણિ વગેરે છે, શેઠ દાયિકના પુત્ર માણિકય શેઠની પ્રેરણાથી આ શ્રીભગવતીસૂત્રની ટીકા બનાવી છે.
શ્રી ભગવતી સૂત્રના ટ્રંક પરિચય પૂરો થયા.
節
凯
શ્રી પ્રવચન કિરણાવલીના દો પ્રકાશ પૂર્ણ થયા.
Jain Education International
E OUR 5
For Private & Personal Use Only
www.jainelibrary.org