________________
* જૈન પ્રવચન કિરણાવલી ( ૫. શ્રીભગવતીસૂત્રને પરિચય )
२०७
ઉદ્દેશામાં ભાવિતાત્મા અગાર કે જેણે ચર્મ દેવાવાસનુ ઉલ્લંઘન કર્યુ છે, અને પરમ દેવાવાસને પ્રાપ્ત થયા નથી તે મરીને કર્યા ઉપજે? આના ઉત્તર સમજાવતાં ટીકાકારે અધ્યવસાયસ્થાનાની (બધસ્થાનાની) શ્રીના વર્ણવી છે. આ જ હકીકત અસુરકુમાર આવાસાદિન અંગે જણાવીને નારકોની શીધ્રગતિ, અન તરાપપન્નાદિ ત્રણ પ્રકારના નારકોની બીના તથા તે ત્રણેમાં આયુષ્યના મને વિચાર, તેમજ અનતનિત નારક વગેરે ત્રણ ભેદાનુ સ્વરૂપ જણાવ્યું છે, પછી અનંતનિ દિને આશ્રયી આસુજ્યના બંધ, અને અનંત ખેદાત્ત્પન્ન નાકાદિની શ્રીના પણ સ્પષ્ટ સમજાવી છે.
૨. બીજા ઉદ્દેશામાં ઉન્માદના ભેદ્દેશ, અને નારક, અસુરકુમારાદિને ઉન્માદ થવાનું કારણ, ઇંદ્ર અસુરકુમાર દેવાને અરતાના જન્માદિમાં વૃષ્ટિ કરવાના વિધિ, તેમજ ઈશાનેન્દ્ર વગેરેને તમસ્કાય કરવાનું કારણ સ્પષ્ટ સમજાવ્યુ છે. અહીં યક્ષાવેશથી કે માહેાયાદિથી ઉન્માદ થાય; એમ પણ કહ્યું છે. ૩. ત્રીજા ઉદ્દેશામાં મહાકાય સભ્યદૃષ્ટિ વૈમાનિકાદિ દેવ ભાવિતામા અનગારની વચ્ચે થઈ જઈ શકે નહિ, ને અસુરકુમારાદિમાં સત્કાર વગેરે ૧૦ પઢા ઘટે. પણ નારક એકેન્દ્રિયાદિમાં તે ન હેાય. તથા તિય ચ પંચેન્દ્રિયામાં આસનાભિગ્રહ અનુપ્રદાન સિવાયનાં પદ્માની મીના ઘટે. આ હકીકત પૂરી કરીને અદ્ધિક મહુદ્ધિક સમદ્ધિક દેવદેવીઓની એક બીજાની વચ્ચે થઇને જવાની, ને વચ્ચે થઇ ને જનાર દેવ વગેરે શસ્ત્રના પ્રહાર કરીને જાય કે તે કર્યાં વિના જાય ? ને પહેલા શસ્રના પ્રહાર કર્યા પછી વચ્ચે થઈને જાય ? કે ગયા પછી શત્રુના પ્રહાર કરે ? આ પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તરા સમજાવીને અંતે રત્નપ્રભાદુ નારકોમાં પુદ્ગલ પિરણામના અનુભવની મીના સ્પષ્ટ સમજાવી છે. ૪. ચાથા ઉદ્દેશામાં ત્રણે કાલમાં એક સમયમાં થતા પુદ્ગલ સ્કંધાદિના પરિણામાની મીના કહીને પરમાણુને અંગે શાદ્વૈતપણું, અશાધૃતપણું, ચર્મપણું, અચરમપણું, આના નિર્ણય જણાવતાં સામાન્ય પરિણામની પણ શ્રીના કહી છે. દ્રવ્યાસ્તિકનયની અપેક્ષાએ પરમાણુ આદિમાં શાશ્વતપણું વગેરે ને પર્યાયાસ્તિકનયની અપેક્ષાએ શાધૃતપણું વગેરે ઘરે છે. ૫. પાંચમા ઉદ્દેશામાં કહ્યું છે કે વિગ્રહુતિમાં અગ્નિની વચમાં થઈ ને નાકાદિ જીવા જાય છે. ને દેવાદિનું તે રીતે જવું અવિગ્રહુતિમાં પણ થાય છે, એમ ઋદ્ધિપ્રાપ્ત મનુષ્યા અને તિર્યંચા પણ અગ્નિની વચમાં થઈને જાય છે. તથા નાકાદિને અનિષ્ટ શબ્દ વગેરે દશ પદાર્થાના અનુભવ થાય છે. તેમજ મહુદ્ધિક દેવા બાહ્ય પુદ્ગલાને બ્રહુણ કરીને પતાદિને ઉલ્લધી શકે છે. ૬. છઠ્ઠા ઉદ્દેશામાં નારક જીવાતા આહાર, પિરામ, ચેાનિ, સ્થિતિ વગેરે, અને તેમનાં વીચિ-અવીચ બ્યાનાં આહારની બીના કહીને જણાવ્યું કે શક્રાદિ ઇંદ્રો દેવતાઈ ભાગ ભોગવવા માટે દુ વિમાન વિદ્ભવે છે,
૭. સાતમા ઉદ્દેશામાં શ્રી ગૌતમ સ્વામીજી વિચારે છે કે- હજી સુધી મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org