________________
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત અને બીજની બીના અને વનસ્પતિના જીવના આહારની બીના તથા અનંતકાય વનસ્પતિ છેવોના આહારની બીના જણાવી છે. પછી પૂછયું કે શું કૃષ્ણ લેશ્યાવાળો નારક જીવ અલ્પકર્મવાળો અને નીલેશ્યાવાળો નારક મહાકર્મવાળે અને કાપત લેવાવાળો નારક અપકર્મવાળો હેય? આના પટ ખુલાસા કરી જણાવ્યું કે વેદના અને નિર્જરા બંને ભિન્ન ભિન્ન પદાર્થ છે, નારકેને વેદના તે નિ જ નથી, વેદનાને ટાઈમ (સમય) અને નિર્જરા ટાઈમ અલગ અલગ છે, આ બીના નારકાદિમાં જણાવીને તેમનું શાશ્વતપણું, અને અશાશ્વતપણું ઘટાવ્યું છે, ભગવતીજીના સાતમા શતકના ચોથા ઉને તથા પાંચમા ઉ૦નો ટ્રેક પરિચય
અહીં જીવના ભેદે કહીને અંતે સંગ્રહગાથાથી આનો સાર કહ્યો છે. પાંચમા ઉદ્દેશામાં ખેચર માં યોનિના વિચારો વર્ણવ્યા છે.
ભગવતીજીના સાતમા શતકના છ ઉદ્દેશાને ટૂંક પરિચય
અહી નરકાયુષ્યના બંધ-ઉદય અને નરકમાં મહા વેદનાનું ભોગવવું, અસુરકુમારોમાં મહા વેદનાનું ભેગવવું, તેમજ પૃથ્વીકાયિકમાં વિવિધ વેદનાનું ભેગવવું કહીને આયુષ્યના બંધ, અને કર્કશ વેદનીય કર્મનું સ્વરૂપ, તથા તેના કારણે જણાવ્યા છે. પછી કહ્યું કે નારકને કર્કશ વેદનીયમ હોય છે. પછી અકર્કશ વેદનીયકર્મનું સ્વરૂપ, અને તેના કારણે કહીને પૂછ્યું કે નારકે અકર્કશ વેદનીય કર્મ બાંધે છે. આનો ખુલાસે કરી, શાતા અશાતા વેદનીયકર્મનું સ્વરૂપ તથા તેનાં કારણે કહીને જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણમાં દુઃષમદુઃષમા નામના છઠ્ઠા આરાની પરિસ્થિતિ વર્ણવી છે. તેમાં જણાવ્યું કે એ હાહાભૂત કાલ છે, તે વખતે ભયંકર વાયરા વાશે, દિશાઓ મેલી દેખાશે, ઠંડી અને તડકે વધારે પડશે, તથા અરસવિરસાદિ મેઘ વરસશે, તેમજ ગામ વગેરેમાં રહેલા મનુષ્ય-પશુ-પક્ષી વગેરેનો ને વનસ્પતિનો તથા પર્વતાદિને નાશ થશે. પછી તે કાલના ભૂમિમનુષ્યો તેના આહાર, ગતિ તથા સિહાદિની તેમજ કાગડા વગેરેની ગતિની (તે મરીને ક્યાં જશે?) બીના સ્પષ્ટ જણાવી છે.
ભગવતીજીના સાતમા શતકના સાતમા ઉદ્દેશાને ટૂંક પરિચય
અહીં સંસ્કૃત અનગારને લાગતી ક્રિયા, અને તેને અર્યા પથિકી ક્રિયા લાગવાનું કારણ જણાવ્યું છે. પછી પૂછયું કે કામ રૂપી છે કે અરૂપી? અને તે સચિત્ત છે, કે અચિત્ત છે? તથા જીવ રૂપ છે કે અજીવ રૂપ છે? તેમ કામ જીવોને હોય કે અજીવોને હોય? પછી આવા જ પ્રશ્નો ભેગની બાબતમાં પણ પૂગ્યા છે. તે બધાના ખુલાસા કરીને કામગના ભેદ, ચાવશે દંડકમાં કામીપણુના ને ભેગીપણાના વિચારો કહી પછી તે સર્વે નું અ૫બહુ જણાવ્યું છે, પછી છદ્મસ્થ મનુષ્યાદિની જરૂરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org