________________
૧૪૪
શ્રીવિજયપદ્મસુરીધરકૃત
એ જ પ્રમાણે દક્ષિણ છેડાથી ઉત્તર છેડા સુધી જાણજી', ઉત્તરનું સ` આભ્યંતર પહેલ સૂર્યમંડળ આયામ વિ−ભવડે સાધિક નવાણુ હજાર યેાજન પ્રમાણ છે. એ જ પ્રમાણે બીજું અને ત્રીજુ` મ`ડળ પણ જાણવું, રત્નપ્રભા પૃથ્વીના અંજન નામના કાંડની નીચેના છેડાથી વાણવ્ય ́તરના ભૂમિગૃહના ઉપરના છેડા સુધીનવાણુ સા યાજન આંતરૂ' છે. (૧૦૦) સેામા સમવાયમાં કહ્યું છે કે-શ દમિકા નામની ભિક્ષુ પ્રતિમાના સે દિવસ થાય છે, શતભિષક નામના નક્ષત્રને સેા તારાઓ છે. શ્રીસુવિધિનાથ સે ધનુષ ઊંચા હતા. શ્રીપાર્શ્વનાથપ્રભુ સે। વષનું કુલ આયુષ્ય પાળી સિદ્ધ થયા. એ જ પ્રમાણે સુધર્માંસ્વામી પણ સે। વર્ષનું આયુષ્ય પાળી સિદ્ધ થયા. સર્વે દીઘ વૈતાઢય પતા સો સો ગાઉં ઊંચા છે, સર્વે હિમવંત અને શિખરી પતા સેા સે યાજન ઊંચા છે, અને સેા સેા ગાઉ પૃથ્વીમાં ઊંડા છે. સવે કચÍર્ગાર સે। સે। ચાજન ઊંચા, સેા સેા ગાઉ પૃથ્વીમાં ઊંડા અને સે। સે। યાજન મૂળમાં વિક'ભવાળા છે.
(૧૫૦) દાઢસામા સમવાયમાં કહ્યું છે કે-ચદ્રપ્રભ અરિહંત દાસે ધનુષ ઊંચા હતા. આરણ્ તથા અશ્રુત કલ્પમાં ઢાઢસા વિમાના છે. (એ મળીને ત્રણ સે છે. ઇંદ્ર એના એક છે.)
(૧૦૦) સામા સમવાયમાં કહ્યુ છે કે-શ્રીસુપાર્શ્વનાથ સ્વામી સે ધનુષ ઊંચા હતા. સર્વે મહાહિમવત અને રૂપી નામના વધર પતા અસા ખસા ચાજન ઊંચા અને ખસે સે। ગાઉ પૃથ્વીમાં ઊંડા છે, આ જ મૂઠ્ઠીપમાં બસે કંચનગિરિએ છે. (૨૫૦) અહીસા મા સમવાયમાં કહ્યું છે કે-પદ્મપ્રભુસ્વામી અહીસે ધનુષ ઊંચા હતા. અસુરકુમાર દેવેાના પ્રાસાદાવત'સક અહી સે। યાજન ઊંચા છે.
(૩૦૦) ત્રણમામા સમવાયમાં કહ્યું છે કે-શ્રીસુમતિસ્વામી ત્રણસે ધનુષ ઊંચા હતા. શ્રીઅરિષ્ટનેમિ પ્રભુ ત્રણસા વ કુમારપણે રહીને પ્રજિત થયા. વૈમાનિક ધ્રુવેાના વિમાનના કિલ્લા ત્રણસા ત્રણસો યાજન ઊંચા છે, શ્રીમહાવીરસ્વામીને ત્રણસો ચૌદપૂર્વી હતા. પાંચ સે। ધનુષ પ્રમાણવાળા ચર્મ શરીરી સિદ્ધિપદને પામ્યા હોય તેના જીવપ્રદેશની અવગાહના સાધિક ત્રણ સૈા ધનુષની હોય છે.
(૩૫૦) સાડા ત્રણસામા સમવાયમાં કહ્યું છે કે શ્રીપાનાથ સ્વામીને સાડા ત્રણ સે ચૌદપૂર્વી હતા. શ્રીઅભિનંદનસ્વામી સાડા ત્રણ સે ધનુષ ઊંચા હતા.
(૪૦૦) ચારસામા સમવાયમાં કહ્યું છે કે-શ્રી સભવનાથસ્વામી ચાસે ધનુષ ઊંચા હતા. સર્વે નિષધ અને નીલવંત પર્યંતા ચારસા ચારસો યાજન ઊંચા તથા ચારસેા ચારસા ગાઉ પૃથ્વીમાં ઊંડા છે. સર્વે વક્ષસ્કાર પવતા નિષધ અને નીલવત પતાની પાસે ચારસો ચારસા ચાજન ઊંચા અને ચારસા ચારસો ગાઉ પૃથ્વીમાં ઊંડા છે. આનત અને પ્રાણત કલ્પને વિશે ચારસા વિમાના છે, શ્રી મહાવીરસ્વામીને ચારસે વાદીઓ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org