________________
૧૨૮
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
સ્થિતિ વીશ પાપમની છે. છઠ્ઠી પૃથ્વીને વિષે કેટલાક નારકીઓની વીશ સાગરોપમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર દેવાની વીશ પાપમની સ્થિતિ છે, સૌધમ અને ઈશાન કલ્પમાં કેટલાક દેવાની વીશ પચાપમની સ્થિતિ છે, પ્રાણત કલ્પમાં દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ સાગરોપમની છે, આરણકલ્પને વિષે દેવાની જઘન્ય સ્થિતિ વીશ સાગરોપમની છે. સાત, વિસાત વિગેરે વિમાનમાં ઉત્પન્ન થયેલા વેાની ઉત્કૃષ્ટ સ્થિતિ વોશ સાગરોપમની છે, તે વીશ પખવાડીએ શ્વાસ લે છે અને વીશ હુજાર વર્ષે આહાર ઈચ્છે છે. કેટલાક ભવ્ય જીવા વીશ ભવે કરીને મેાક્ષ પામવાના હોય છે.
(૨૧) એકવીસમા સમવાયમાં કહ્યુ` છે કે–એકવીશ શખલ નામના દોષ છે, જ્યાં માહુનીયની સાત પ્રકૃતિએ ક્ષય પામી હેાય એવા નિવૃત્તિધ્માદર્ નામના આઠમા ગુણસ્થાને રહેલા સાધુને માહનીય કર્માંની એકવીશ પ્રકૃતિ સત્તામાં હોય છે. અવસર્પિણીના પાંચમા અને છઠ્ઠો . આર. એકવીશ એકવીશ હજાર વર્ષ'ના છે, તે જ રીતે ઉપિ ણીના પહેલા અને બીજો આરા એકવીશ એકવીશ હજાર વર્ષાના છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની એકવીશ પચાપમની સ્થિતિ છે, છઠ્ઠી પૃથ્વીને વિષે કેટલાક નારકીઓની એકવીશ સાગરોપમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર દેવાની એકવીશ પચેાપમની સ્થિતિ છે, સૌધમ અને ઈશાન દેવલાકમાં કેટલાકની એકવીશ પલ્યાપમની સ્થિતિ છે, આરણકલ્પને વિષે દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ એકવીશ સાગરોપમની છે, અચ્યુતકલ્પને વિષે જઘન્ય સ્થિતિ એકવીશ સાગરોપમની છે. શ્રીવત્સ વગેરે વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ એકવીશ સાગરોપમની છે, તે દેવા એકવીશ પખવાડીએ શ્વાસ લે છે, અને એકવીશ હજાર વર્ષ આહાર ઈચ્છે છે. કેટલાક ભવ્ય વા એકવીશ ભવે મેાક્ષ પામવાના હાય છે.
(૨૨) ખવીસમા સમવાયમાં કહ્યું છે કે-પરીષહેા બાવીશ છે. દૃષ્ટિવાદમાં માવીશ સૂત્રેા છિન્નછે નયવાળાં છે, ખાવીશ સૂત્રો અહિન્તછેદ નયવાળાં છે, માવીશ સૂત્રો ત્રિક નયવાળાં અને બાવીશ સૂત્રો ચાર નયવાળાં છે. પુળાના પિરામ માવીશ પ્રકારે કહ્યો છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની માવીશ પલ્યાપમની સ્થિતિ છે. છઠ્ઠી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ માવીશ સાગરોપમની છે, સાતમી પૃથ્વીમાં જાન્ય સ્થિતિ માવીશ સાગરેાપમની છે, કેટલાક અસુરકુમાર દેવાની આવીશ પલ્યાપમની સ્થિતિ છે, સૌધમ અને ઈશાન કલ્પમાં કેટલાક દેવાની ભાવીશ પછ્યાપમની સ્થિતિ છે, અચ્યુતકલ્પમાં દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ખાવીશ સાગરોપમની છે, નવ ચૈવેયકમાં પ્રથમના હૅડ્રિમહેડ્રિમ નામના ત્રૈવેયકમાં દેવાની જઘન્ય સ્થિતિ આવીશ સાગરોપમની છે. મહિત વિગેરે વિમાનામાં ઉત્પન્ન થયેલા દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ માવીશ સાગરોપમની છે, તે દેવા ખાવીશ પખવાડીએ શ્વાસ લે છે અને બાવીશ હજાર વર્ષ આહાર છે છે. કેટલાક ભવ્ય જીવો ખાવીશ ભવે કરીને મેક્ષ પામવાના હૈાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org