________________
૧૧૬
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત જીવનની દશ દશા તથા વનસ્પતિના ભેદે, વિદ્યાધર તથા આભિગિકની શ્રેણિની પહોળાઈ જણાવી રૈવેયકની ઊંચાઈ અને તે નિસર્ગનાં કારણે તથા દશ આશ્ચર્ય તેમજ રત્નકાંડ વગેરેની જાડાઈ કહી છે. પછી કપ સમુદ્રાદિની ઊંડાઈ અને કૃત્તિકાદિ નક્ષત્રોનું ચારમંડલ તથા જ્ઞાનવર્ધક ૧૦ નક્ષત્રો તેમજ ચેપગની તથા ઉરપરિસર્ષની કુલકટી કહી પાપચયન (અશુભ કર્મ પુદગલનું એકઠું કરવું, બાંધવું) અને દશ પ્રાદેશિક સકંધો કહી અજીતસિંહના શિષ્ય યોદેવની સહાયથી ટીકા રચી છે, ને દ્રોણાચાર્યો તે ટીકા શેાધી છે વગેરે બીના ટીકાકારે પોતે જ અંતે જણાવી છે.
શ્રી સ્થાનાંગસૂત્રને પરિચય પૂરો થયો.
શ્રી પ્રવચન કિરણવલીને ચોથો પ્રકાશ પૂરો થયે.
UF
UF
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org