________________
૮
શ્રીવિજયપધશ્વરકૃત ઉલક શ્રમણના પ્રશ્નો અને શ્રીગૌતમસ્વામીના ઉત્તરે કહી ત્રસપણું ને વ્યસભૂતપણાની સમજણ પાડી છે. પ્રસંગે શેઠના છ દીકરાનું દષ્ટાંત કહ્યું છે. પછી અવિરતની દુર્ગતિ થાય, ને અનારંભીની સદગતિ થાય એમ કહી અચ્છાદિગુણ દેશવિરતની સુગતિ જણાવી કહ્યું કે, પોતાને જ બચાવ કરનારા જંગલવાસી તાપસાદિ જીવો મરીને અસુરપણું પામે છે. ત્યાંથી ચાવીને એલચૂક થાય છે વગેરે બીના સાંભળી ઉદક શ્રમણ શ્રીગૌતમનાં વચન સ્વીકારી પ્રભુ શ્રીવીરની પાસે પંચમહાવ્રત ધર્મ સ્વીકારે છે. અંતે નૈગમાદિનયની વ્યાખ્યા કરી જ્ઞાનનય ને ક્રિયાનયના વિચારો કહ્યા છે.
શ્રીસૂત્રાંગકૃતાંગસૂત્રને પરિચય પૂરો થયા
શ્રી પ્રવચન કિરણાવલીને ત્રીજો પ્રકાશ પૂરો થયો
UF
UR
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org