________________
શ્રી જૈન પ્રવચન કાવલી (૨. શ્રીસૂત્રકૃતાંગસૂત્રના પશ્ચિય) અગીયારમા માળ અધ્યયનના ટ્રંક પરિચય
અહી’ મા પટ્ટના નિક્ષેપા અને તેના ચાર ભાંગા જણાવી કહ્યું કે જ્ઞાનાદિ એ સમ્યગ્માગ કહેવાય, તે ચકાદિના મિથ્યાત્વમા` કહેવાય. વળી હિસકાદ્ધિ જીવા ફમાગી કહેવાય તથા તપસ્વી આદિ વા સન્માર્ગી કહેવાય. પછી માના એકાક શબ્દા, તથા તેમનુ ફૂલ કહી જણાવ્યું કે જ્ઞાનના સામ્ અહિંસાધની સાધના છે. ધીર પુરુષ વધે તથા વિરાધ ન કરે. એષણા સમિતિ પાલે, ઔદ્દેશિકાદિ આહારાદિને તજે તથા સાવદ્ય કાય ની અનુમાના ન કરે, પછી દાનમાં વિધિ-નિષેધને જણાવી કહ્યું કે ધર્મોપદેશક દ્વીપ જેવા છે, પછી અશુભધ્યાયી, દુઃખી, મિથ્યાદષ્ટિ શ્રમણનું સ્વરૂપ જણાવી કહ્યું કે શીલાદિગુણી જે હેાય, તે જીવ મેાક્ષાભિમુખ કહેવાય. તથા તપસ્વી ભિક્ષુક જીવા મેાક્ષમાના સાધક ને આધારભૂત છે, તથા ધીર અને શુદ્ધ આહારાદિ કરનારા જીવા નિર્વાણાકાંક્ષી જાણવા, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે.
બારમા સમવસરણુાધ્યયનના ટ્રંક પરિચય
અહીં સમવસરણ પદના નિક્ષેપા તથા ૩૬૩ પાખંડીનું સ્વરૂપ અને અષ્ટાંગ નિમિત્તથી ભવિષ્યનું જ્ઞાન તેમજ નિમિત્તની સત્યતા કહી, શૂન્યવાદનું નિરાકરણ કરી સૂર્યાદિની સિદ્ધિ તથા આત્મપ્રમાણ સ`જ્ઞાદિની સિદ્ધિ, અને જ્ઞાન–ક્રિયા–સિદ્ધિ, જીવના ભેદ, તથા વિષયમગ્ન જીવનું ભવભ્રમણ જણાવી કહ્યું કે સાષવંત જીવ નિષ્પાપ છે. સાચા મેાધને પામેલા જીવ ભવના અંત કરે છે, અને જે અપ્રમત્ત હાય, તે જીવ બુદ્ધ કહેવાય છે, તથા જન્માદિનું જે જ્ઞાન તે ક્રિયાવાદ્વિપ સાષિત કરે છે. પછી છએ દનના પદાર્થોના વિચાર જણાવી કહ્યું કે અરાગી, અદ્વેષી, જીવિત–મરણમાં અનિચ્છુ જીવ મેાક્ષ પામે, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે.
23
તેરમા યાથાતથ્ય અધ્યયનના ટ્રંક પરિય
અહીં યથા અને તથા પટ્ટના નિક્ષેપા જણાવી કહ્યું કે, આચાય પરપરાના ઉચ્છેદ કહેનારા જીવ જમાલીની જેમ નાશ પામે છે. તથા પેાતાની બડાઈ હાંકનારો જીવ સત્યાદિનું લ ન પામે. પછી શીલાદિનું સ્વરૂપ કહી જણાવ્યું કે, ક્રોધી વગેરે પીડાય છે. તપના મદ ન કરવો. કૂડકપટથી સંસારમાં ભમવું પડે છે. નિપરિગ્રતાદિમાં ગૌરવ (અભિમાન) ભળે તેા તે ભવમાં ભમાડે છે, તે મને તજનાર નિદાન મુનિ હિતકારી ધને કહે છે. તથા શ્રદ્ધા વિનાના જીવ હિંસાદિ પણ કરે છે, ને સુંદર રૂપ ભયનું કારણ છે. તથા બીજાનુ' ( શ્રોતાનું) મન પાર્ક્ખનાર ઉપદેશક જ દેશના ઈ શકે. દંડને તજનાર ગુણી જીવા મેાક્ષને પામે છે, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org