________________
શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત પહેલા શ્રુતસ્કંધનાં વચનોનું મનન કરતાં જરૂર ખાત્રી થશે કે, પ્રભુ શ્રીમહાવીરદેવ એક અપૂર્વ પોપકારરસિક પુણ્યાત્મા હતા ને અપૂર્વ આત્મિક બલ ફેરવીને ભાવશત્રુને જીતનારા, ને બીજાઓને તે રીતે તે સર્વને જીતવાનો ઉપદેશ દેનારા હતા. અહીં પહેલા શ્રુતસ્કંધને ટૂંક પરિચય પૂરો થાય છે.
શ્રી આચારાંગના બીજા ગ્રુતસ્કંધને ટૂંક પરિચય सोलस अक्षयणाई-आयारग्गाभिहे सुयक्खंधे ॥ पढमाए चूलाए-सत्तज्झयणाइ भणियाई || ૨ पिंडेसणा य सेज्जे-रिय भासा वत्थपत्तगेसा य ।। उग्गहपडिमक्खाइं-अज्झयणाऽऽइज्जचूलाए बिइयाइचूलियाए-ठाणज्झयणं निसोहियज्झयणं । उच्चारमुत्तसद्दा-रूवपरण्णुण्णकिरिया य
॥ १४ ॥ तइयाए चूलाए-विण्णेयमिणं च भावणज्झयणं ॥ चूलाइ च उत्थीए-विमुत्तिणामेणमज्झयणं आयारपकप्पक्खा-पंचमचूला निसीहपज्जाया ॥
वरचुण्णिभाससहिया गणिया सा छेयसुत्तम्मि ॥ १६ ॥ સ્પષ્ટાર્થ–શ્રીઆચારાંગસૂત્રના બીજા તસ્કંધનું “આચારાગ્ર 5 નામ પણ છે. પહેલા શ્રુતસ્કંધમાં જે બીના કહેવાની બાકી રહી હતી, તે બીના અહીં વિસ્તારથી સ્પષ્ટ જણાવી છે. આના સેલ અધ્યયનમાં ૭, ૭, ૧, ૧ અધ્યયને ચાર વિભાગે અનુક્રમે પહેલી, બીજી, ત્રીજી અને એથી ચૂલિકાના કહ્યા છે. એટલે પહેલી ચૂલિકાનાં સાત અધ્યયને અનુક્રમે ૧. પિવૈષણાધ્યયન, ર. શેષણાધ્યયન, ૩, ઈર્યાધ્યયન, ૪. ભાષાધ્યયન, ૫. વષણાધ્યયન, ૬. પાત્રપણા ધ્યયન, ૭. અવગ્રહપ્રતિમાધ્યયન જાણવાં, તે બધાં અધ્યયનને સાર ટૂંકામાં આ પ્રમાણે જાણવો.
૧, પિપૈષણાધ્યયનને સાર-અહીં મુનિનું દારિક શરીર નિમલ સંયમાદિની આરાધના કરવામાં મદદગાર છે, તેમ બીજા ભવ્ય જીવોને શાંતિ-પ્રેમ ભરેલાં વચન સંભળાવી મોક્ષમાર્ગની આરાધના કરાવવામાં પણ તે જ કારણ છે. આ મુદ્દાથી પ્રભુ શ્રીતીર્થકર દેવોએ મુનિઓને ઉદ્દેશીને ફરમાવ્યું કે છ કારણેમાંના કેઈ પણ કારણે મુનિવરે આહારપાણે વાપરે. તેને માટે મુનિઓએ આહાર-પાણી વહેરવા ગૃહસ્થને ત્યાં ગયા પહેલા વિધિ, માર્ગને વિધિ તથા આહાર લેવાની વિધિ જરૂર જાણવો જોઈએ. એટલે મુનિને કેવાં આહાર-પાણી ખપે? કેવાં આહારાદિ ન ખપે; તેને લેવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org