________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
(૨૦૫) વારાણશી, ૮. અહિછત્રા, ૯. સ્તંભન, ૧૦. અજાહરા, ૧૧. પવ૨નગ૨, ૧૨. દેવપટ્ટણ. ૧૩ ક૨હેટક, ૧૪. નાગહૃદ, ૧૫. શ્રીપુ૨, ૧૬. શમણી, ૧૭. ચારુપ, ૧૮. ઢીંપુરી, ૧૯. ઉજેણી, ૨૦. શુદ્ધદંતી, ૨૧. હરિકંખી, ૨૨. લીંબોડ આદિ ૨સ્થાનોમાં વર્તતા પાર્શ્વનાથની પ્રતિમાઓની જાત્રા કરી કહેવાય છે.
એ પ્રમાણે સંપ્રદાય પરંપરાગત પુરૂષોનું કહેવું છે.
આ ફૂલવૃતિ નગરમાં રહેલાં પાર્શ્વ જિનેશ્વ૨નાં કલ્પને થોડો પણ સાંભળતાં ભવ્યોને કલ્યાણની નિષ્પત્તિ થાય છે.
એ પ્રમાણે આપ્તજન (પ્રામામિક પુ૨૦ષ) નાં મુખથી અને કાંઈક સંપ્રદાય પુરુષો પાસેથી પ્રાપ્ત કરી ૧ફૂલવૃદ્ધિ પાર્શ્વનાથ ભગવાનનો કલ્પ જિનપ્રભસૂરિ વડે કરાયો.
સમાપ્તમ
ઉપાશ્રય
N
૧. ફુલવૃદ્ધિ તીર્થ વિષે પુરાતનપ્રબંધ સંગ્રહ (પૃ.૩૧) ઉપદેશ તરંગણી (પૃ.૧૧૦) ઉપદેશ ૨Mતિ (પૃ.૩૨
33) તપાગચ્છપટ્ટાવલી (પૃ.૧૨૯) આંદમાં વિગતો છે તે થોડી ફે૨ફા૨વાળી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org