________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) વિમલ જિનેશ્વરનું અને વૈશાખ સુદ ૧૩નાં દિવસે અજીતનાથ ભગવાનનું ચ્યવન થયેલ. જેઠ વદ ૪નાં દિવસે શ્રેયાંસનાથ ભગવાનનો ચ્યવન થયેલ. ||૧૫ll
જેઠ વદ ૮નાં દિવસે જન્મ અને જેઠ વદ ૯નાં દિવસે દીક્ષા મુનિસુવ્રતસ્વામિ ભગવાનની થયેલ. શાંતિનાથ ભગવાનનો જેઠ વદ ૧૩નાં દિવસે જન્મ અને મોક્ષ અને જેઠ વદ ૧૪નાં દિવસે દીક્ષા, જેઠ સુદ પનાં દિવસે ધર્મનાથ ભગવાનનો મોક્ષ. જેઠ સુદ ૯નાં દિવસે વાસુપૂજ્ય સ્વામીનું ચ્યવન કલ્યાણક થયેલ. ||૧૬.
જેઠ સુદ ૧૨નાં દિવસે સુપાર્શ્વનાથ ભગવાનનો જન્મ અને જેઠ સુદ ૧૩નાં દિવસે દીક્ષા અષાઢ વદ ૪નાં દિવસે ઋષભદેવ સ્વામીનું ચ્યવન, અષાઢ વદ ૯હ્નાં દિવસે નમીનાથ ભગવાનની દીક્ષા. અષાઢ સુદ ૬નાં દિવસે વીપ્રભુનું ચ્યવન અને અષાઢ સુદ ૮નાં દિવસે નેમિનાથ ભગવાનનો મોક્ષ થયેલ. ||૧૭ના
અષાઢ સુદ ૧૪નાં દિવસે વાસુપૂજ્ય સ્વામીનો મોક્ષ, શ્રાવણ વદ 3નાં દિવસે શ્રેયાંસનાથનો મોક્ષ, શ્રાવણ વદ ૭નાં દિવસે અનંતનાથ ભગવાનનું ચ્યવન, શ્રાવણ વદ ૮નાં દિવસે નમીનાથ નો જન્મ, શ્રાવણ વદ ૯નાં દિવસે કુંથુનાથ ભગવાનનો ચ્યવન અને શ્રાવણ સુદ ૨નાં દિવસે સુર્માતિનાથ ભગવાનનું ચ્યવન થયેલ. ||૧૮||
શ્રાવણ સુદ પનાં દિવસે નેમિનાત ભગવાનનો જન્મ અને શ્રાવણ સુદ ૪નાં દિવસે દીક્ષા, શ્રાવણ સુદ ૮નાં દિવસે પાર્શ્વનાથ ભગવાનનો મોક્ષ, શ્રાવણ સુદ પૂનમના દિવસે મુનિસુવ્રતસ્વામીનું ચ્યવન, ભાદ૨વા વદ ૭નાં દિવસે શાંતિનાથ ભગવાનનું ચ્યવન, ચંદ્રપ્રભ સ્વામીનો મોક્ષ. ભાદરવા વદ ૮નાં દિવસે તીર્થાધિપતિ સુપાર્શ્વનાથનું ચ્યવન થયેલ. ||૧
ભાદ૨વા સુદ ૯નાં દિવસે સુવિધીનાથનો મોક્ષ, આસો વદ અમાવસનાં દિવસે નેમિનાથને કેવલજ્ઞાન. આસો સુદ પૂનમના દિવસે તીર્થનાથ ર્નામનાથ ભગવાનનું ચ્યવન. આ પ્રમાણે સોમસૂરિની સ્તવના મારું મંગલ કરો. ||૨૦માં
ઇક્વિઝ
૧. જો આ કલ્યાણકમાં ફેરફાર ગણાય તો સમજવું કે જે પ્રમાણે મૂળ ગ્રંથમાં લખેલ તે પ્રમાણે અનુવાદ
કરેલ છે. સાચું તો જ્ઞાની જાણે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org