________________
(૧૯)
( શ્રી આમરકુંડ પદ્માવતી દેવીકલ્પઃ) ભંતિપૂર્વક ત્રણે કાળ અષ્ટપ્રકારી પૂજા ક૨વા લાગ્યો. ત્રણે ભુવનમાં માહાયવાળું એવું પદ્માવતીદેવીનું મંદિ૨, ઘણીજ લક્ષમીવાળું, ભવ્યજનો દ્વારા ઉપાસના કરાતું આજે પણ વિદ્યમાન છે. તે ગિરિવરનાં દ્વાર પર મોટી શિલાની પટ્ટી આજે પણ અપાયેલી છે. તેનાં કારણે સર્વે મુસાફશે અંદ૨ પ્રવેશ કરી શકતા નથી. ત્યાં આગળ શિલાને ઉઘાડીને મોટી પૂજા કરી પ્રવેશ કરીને પહેલાં આળોટતાં જવું પછી તેની આગળ બેઠા બેઠા ચાલવું. તેની આગળ મોટી જગ્યા આવે તેમાં ઉભા ઉભા ચાલી સીધુ જ દેવીનાં ભવનમાં જવાય છે. વિષ્ણોનાં સમૂહની સંભાવનાથી તે કષ્ટ ભયથી કોઈક પ્રાયઃ તે પવર્તનાં ગુફા દ્વા૨ને ઉઘાડવા માટે હોંશીયા૨ સાહસિક પણ સમર્થ નથી. એ પ્રમાણે નાની શિલાથી ઢાંકેલા દ્વા૨નાં ગુફા સ્થાનમાં જ સર્વે શ્રદ્ધાળુઓ પદ્માવતીની પૂજા કરે છે. અને બધા પ્રકા૨ની. પોતાને ઈછત અર્થની પ્રાપ્તિ કરે છે.
કંકતિ ગામના રહેવાસી, માધવરાજાનાં વંશમાં ઉત્પન્ન થયેલાં પુરંટરિત્તમરાજ, પિંડકુંડિમરાજ, પ્રોદ્યરાજ દેવ, ગણપતિ દેવ છે. ગણપતિ દેવની પુત્રી અને રૂદ્રમહાદેવી ૩૫ વર્ષ રાજ્ય કરેલ. ત્યારપછી પ્રતાપરૂદ્ધ રાજ્ય કરેલ. આ કાકતીયા એ પ્રમાણે પ્રશિદ્ધ થયેલાં જિનપ્રભસૂ૨ વડે આમરકુંડનાં પદ્માવતી દેવીનો કલ્પ જેવી રીતે સાંભળ્યો. તેવી રીતે સંક્ષેપમાં કહેવાયો.
ઈતિ શ્રી પદ્માવતી દેવી કલ્પ:
તારિત
'IT 1 જ
VVVVVVE
૧. આધ્ર પ્રદેશના વારાંગલ જિલ્લામાં રહેલા અનમકોંડ તે આમ૨કુંડ હોવાનું મનાય છે. અહીં કદલાલચ
દેવીનું મંદિર છે. કાકતીય વંશના રાજાઓના નામ ઈતિહાસúરાદ્ધ છે. (ધી સ્ટ્રગલ ફોર ઍપાયર પૃ.૮૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org