________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર )
૧૮૧) કલિનાં અભિમાનને નાશ ક૨વવાવાળી, વિસ્તૃત સંગીતયુક્ત, શ્રેષ્ઠ ધનને ખર્ચવાવાળી, ભક્તિપૂર્વક ભવ્યજનો યાત્રા કરે છે. |૧૧||
આજ તીર્થમાં શાંતિનાથ, કુંથુનાથ, અરનાથનાં ચા૨ કલ્યાણકો થયેલાં. જગતનાં જીવોને આoiદ ક૨ના૨ સમેતશિખ૨ ઉપ૨ મોક્ષે ગયા. વિશા
૧૬ માં, ૧૭ માં અને ૧૮ માં તીર્થકર અનુક્રમે ભાદરવા વદ ૭, ભાદ૨વા સુદ ૯ અને ફાગણ સુદ ૨ નાં દિવસે દેવલોકથી ચ્યવેલા ||૧||
જેઠ વદ ૧૩, વૈશાખ વદ ૧૪, માગશર સુદ ૧૦ નાં દિવસે જન્મેલાં ||૧૪||.
જેઠ વદ ૧૪, વૈશાખ વદ ૫, મહાસુદ ૧૧ નાં દિવસે ત્રણે ભગવાનની દીક્ષા થયેલી. ||૧પણl.
પોષ વદ ૯, ચૈત્ર સુદ ૩, કાર્તિક સુદ ૧૨ નાં દિવસે કેવળજ્ઞાન થયેલ. ||૧૬ના
જેઠ વદ ૧૩ વૈશાખ સુદ ૧૫ માગશર સુદ ૧૦ નાં દિવસે આપ મોક્ષે પધારેલા. |૧૭ણા
આપનાં જેવાં પુરૂષ૨ત્નોની આ જન્મભૂમિ છે. જે સ્પર્શ માત્રથી માણસોનાં અનિષ્ટને દૂર કરે છે. I૧૮
સ્તુતિની તો વાત જ શું ક૨વી ?
તેવાં પ્રકારનાં અતિશયવાળા, પુરૂષ પ્રણીત જિનેશ્વરોનાં કલ્યાણકવડે શોભિત ગંગાના પાણીનાં રાંગથી પવિત્ર આ ગજપુર તીર્થ૨7 લાંબા કાળ સુધી જય પામો. [૧૯.
આ પ્રમાણે શક સંવત ૧૨૫3 માં વૈશાખ સુદ ૬ નાં દિવસે યાત્રા માટે સંઘ સાથે આવેલાં જિનપ્રભસૂરિએ ગજપુર તીર્થનું સ્તોત્ર ૨ચેલ. ||૨|
પાશ્ચાળા
ળ
કે: મૂળ
E
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org