________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ છે. તે પ્રતિમાઓની બંને બાજુ ઉઠાવેલ મણિમય ચામવાળી ચામધારીની પ્રતિમાઓ છે, ૨નમય સર્વઅંગોમાં ઉજ્જવલ પર્પપાસના કરે છે.
તથા દેવજીંદામાં ૨૪ ૨rઘંટા, ૨૪ માણક્યના અરીસાઓ, સુવર્ણમય યોગ્ય સ્થાને ગોઠવાયેલી દીવીઓ, ૨rદાભડા, ફૂલદાનીઓ, મોરપીંછ, (૨ક્ષા) પોટલઓ, સુવર્ણમય ઘરેણાના દાભડા, ધૂપધાણીયાં, આત, ૨નમય મંગલદીવા, ૨0ામય ભંગાર, ૨નમયથાળ, લાલચોલ સોનાનાં પાત્રો, ૨નચંદનનાં કળશ, ૨નમય સિંહાસન, ૨નમયઅષ્ટમંગલ, સ્વર્ણમય તેલના ડબ્બા, સુવર્ણમય ધૂપભાંડ, સ્વર્ણમય કમલનો સમૂહ છે. એ પ્રમાણે દરેક પ્રતિમાઓની આગળ સમજવું.
તે ચૈત્યની છત ચંદ્રકાન્તર્માણથી શોભિત હતી. વૃષભ= ઉત્તમતિના બળદ, મગર, ઘોડા, ૧૨, કિંન૨, પંખી, વાલગ, હરણ, ગાયના વાળના પાત્રો, સ૨ભ, ચમરી ગાય, હાથી, વનલતા વગેરેના ચિત્રો થી વિચિત્ર, ૨નથાંભલાઓથી ભ૨પુ૨, ધજાઓથી મનોહ૨. સોનાનાં ધજાદંડથી વિભૂષિત, તેમાં રહેલી ઘુઘરીનાં મધુર અવાજથી વાચાળ, પદ્મરાગ નામના શતાવર્ણવાળા ર્માણના કળશથી સુશોભિત, ગોશીર્ષ ચંદન ૨સનાં થાપાના લાંછનથી યુક્ત જેનો ઢોળાવ ગુમ્બજ વિચિત્રપ્રકા૨ની ચેષ્ટાવાળી માણક્યની પુતળીઓથી અધિષ્ઠત છે. જેનો પ્રવેશ દ્વા૨ બન્ને બાજુથી ચંદન૨સથી લિપ્તકળશયુગલથી અલંકૃત છે. તિર્થી = આડી બાંધેલી તેમજ લટકાવેલી તેમજ ધૂપથી વાશિત કરેલી એવી સુગંધી માળાથી મનોહ૨, પાંચવર્ણનાં ફૂલથી જેનો તળીયાનો ભાગ ૨ચાયેલો છે. કપૂર, અગરૂ, કસ્તૂરી, ધૂપનાં ધૂમથી અંધકારમય કરાયેલ, અસરાનાં સમૂહથી છલોછલ ભરાયેલ, વિધાધરીઓથી ચારેબાજુ ઘેરાયેલ, આગળ, પાછળ તથા બંને બાજુ સુંદ૨ ચૈત્યવૃક્ષથી અને ર્માણ પીઠીકાથી શોભિત એવું ચૈત્ય ભરતની આજ્ઞાથી વિધિપૂર્વક વર્ધકીને તૈયાર કર્યું.
ત્યાં આગળ દિવ્યાની શિલાથી નવાણું ભાઈઓની પ્રતિમા કરાવી અને સેવા ક૨તી એવી પોતાની પ્રતિમા કરાવી. ચૈત્યની બહાર એક ઋષભદેવભગવંતનો સ્તૂપ કરાવ્યો. અને ૯ ભાઈઓનાં તૂપ કરાવ્યા.
અહીં માણસોની અવર જવરથી આશાતના ન થાય તેનાં માટે લોઢાનાં યંત્રવાળા આરક્ષક પુરૂષો બનાવ્યા. તેથી આવવા જવાનું અશક્ય બન્યું. પર્વતનાં દાંતો શિખો દંત૨નવડે છેધા. એથી તે પર્વત ઉપર ચઢવાનું બંધ થઈ ગયું. મનુષ્યો ઓળંધી ન શકે તેવાં એક યોજનાના લાંબા આઠ પગથીયા મેખલારૂપે કરાવ્યા. એથી અષ્ટાપદ એ પ્રમાણે નામ પ્રશિદ્ધ થયું.
ત્યાર પછી કાળક્રમે ચૈત્યના રક્ષણ માટે સગ૨ચક્રવર્તીના સાઠ હજા૨ પુત્રોએ દંડ ૨ત્ન વડે પૃથ્વીને ખોદીને હજાર યોજન ની ઉડી પરેખા (ખાઈ) કરી. ૧. એમાં નહીં સળગાવેલી અગરબત્તીઓ વગેરે અનેક જાતના ધૂપમૂકી રાખવાના હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org