________________
૧૭૬)
( શ્રી અષ્ટાપદગિરિ કલ્પઃ ) આગળ દરેક દિશામાં મોટી વિશાળ મણિપીઠીકા છે. તે મણિપીઠીકાની ઉપર ચૈત્યવૃક્ષ છે. પાંચશો ધનુષ પ્રમાણવાળા ચૈત્યતૂપની સામે ૨નથી નિર્મિત પાર્વઅંગવાળા અષભદેવ, વદ્ધમાન, ચંદ્રાનન, વાંરિપેણ નામના શાશ્વત તીર્થકો પર્યકાશને બેઠેલા છે. મનોહર નંદીશ્વરદ્વીપની મધ્યે રહેલી છે, તેવી તે શાશ્વત જિનેશ્વરની પ્રતિમાઓ છે. તે ચૈત્યતૂપની આગળ દરેક ચૈત્યવૃક્ષો છે. તે ચૈત્યવૃક્ષની આગળ દરેક મણપીઠીકા છે. તે મણપીઠીકાની ઉપ૨ ઈન્દ્ર ધ્વજા છે. દરેક ઈન્દ્રધ્વજા ની આગળ પગથીયાથી યુક્ત તોરણયુક્ત ૨સ્વચ્છ જલથી પૂર્ણ, વિચિત્ર પ્રકારનાં કળશોથી મનોહર દધિમુખ પર્વતનાં આધારે રહેલી વાવડી સ૨ખી નંદા નામની વાવડી છે. સિંહ નિષધાનાં મોટા ચૈત્યનાં મણીપીઠિકા છે. તેની ઉપર વિચિત્ર ૨ામય દેવચ્છેદક છે. તે દેવછંદાની ઉપર વિવિધ પ્રકારનાં વર્ષોથી યુક્ત ચંદ૨વો છે. તે ચંદ૨વાની અ૬૨ વ્રજમય આંકડા (કડા) છે. તે કડા ઉપર લટકેલા કુંભ ૨૨ખા અને આમળાં સરખા મોટા મુક્તાફળનાં હારો છે. તે હા૨નાં અંતમાં સ્વચ્છ ર્માણપીઠીકા છે. મણિપીઠીકાની અંતમાં વ્રજમાલકા છે. - ચૈત્યની ભીંતમાં વિચિત્ર ર્માણમય ગવાક્ષોમાં બળતાં અગરૂં ધૂપનો અમૂહ ૨હેલો છે. તે દેવછંદામાં ૨0ામય ઋષભાદિ ૨૪જિનેશ્વ૨ની પ્રતિમાઓ છે. પોતપોતાનાં સંસ્થાન, માન, વર્ણથી યુક્ત પ્રતિમાઓ ભ૨તચક્રીએ કરાવેલ.
તેમાં ઋષભદેવ, અજીતનાથ, સંભવનાથ, અભિનંદન૨સ્વામી, સુમતિનાથ, સુપાર્શ્વનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, નમિનાથ અને મહાવીરસ્વામી સુવર્ણમય છે.
મુનિસુવ્રતસ્વામી-નેમિનાથ રાજાવર્તમય છે. ચંદ્રપ્રભને ઍવિધીનાથ સ્ફટિકમય છે. મલ્લીનાથને પાર્શ્વનાથ વૈદૂર્યરત્નમય છે. પદ્મપ્રભ ને વાસુપૂજય પદ્ધરાજમય છે. તેમાં સર્વે પ્રતિમાઓ પ્રતિસેકથી પૂર્ણ લોહતાક્ષનાં નખો અંક૨ાનાં છે.
નખનાં અંતભાગસુધી જાવચ૨ જેવાં લોહિતાક્ષ મણિરસથી રિચાય તેને પ્રતિસેક કહેવાય.
નાભિ, કેશાન્ત ભૂમિ, જીભ, તાળુ, શ્રીવા, સ્તનનાં બિંબો હાથ, પગનાં તલો સુવર્ણમય છે.
નયનપા, કલીનીકા, મંગ્સ, ભૂવા, રોમ અને મસ્તકનાં બાલ અરિષ્ટ ૨નમય છે.
હોઠો, વિમરત્નમય, દાંત- ૨સ્ફટિકમય, શીર્ષઘટિકા-વજમય, લોહિતાક્ષ પ્રતિસેગવાળી સુવર્ણમય નાશકા, લોહિતાક્ષ પ્રતિસેગનાં અંતભાગવાળી અંકશનમય લોચનો છે. તે પ્રતિમાઓનાં પાછળનાં ભાગમાં એકેક ૨નમય મુકતા-પ્રવાલ-જાલ-કંશ-કોરંટ મલ્લરામવાળી, સ્ફટિક મણિમય દંડવાણ, શ્વેતછત્રને ધારણ કરવાવાળી છત્રધર પ્રતિમાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org