________________
શ્રી સમવસરણ રચના કલ્પ
વીર જિનેશ્વ૨ને નમસ્કાર કરીને શ્રી સમવસરણ ૨ચનાનાં કલ્પને પૂર્વાચાર્યોએ ૨ચેલી ગાથાઓ વડે જ કહીશ,
વાયુકુમાર, મેઘકુમા૨ અનુક્રમે એક યોજન સુધી ભૂમિની શુદ્ધિ અને સુગંધી જલની વૃષ્ટિ કરે છે. મણિરત્ન અને ભૂમિ7 વળી કુસુમની વૃષ્ટિ વ્યંતર દેવો કરે છે. //શા
સુવર્ણ, ૨ન અને મણિમય કાંગરાઓથી શોભિત ચાંદી, સુવર્ણ અને ૨ક્તમય ત્રણ શ્રેષ્ઠગઢ અનુક્રમે ભવનપતિ, જ્યોતિષ અને વ્યંતરો કરે છે..
તે ગઢોની વચ્ચે એક ગાઉ અને છશો ધનુષનું અંતર છે. એક ગાઉ તેત્રીશ ધનુષ અને આઠ અંગુલ વિસ્તા૨વાળા ગઢ છે. [૪
પાંચશો ધનુષ ઉચા ચા૨ દ્વા૨ વાળા ગઢો શોભે છે. આ સર્વે પ્રમાણ જિનેશ્વ૨નાં પોતપોતાના હાથ પ્રમાણે જાણવું. પણ
ભૂમિથી દશહજા૨ પગથીયા જઈએ ત્યારે પ્રથમ ગઢ આવે. તે પચાસ ધનુષ વિસ્તા૨વાળો, ત્યાર પછી પાંચ હજા૨ પગથીયા જઈએ ત્યારે બીજો ગઢ આવે તેનું
અંતર પણ પૂર્વોક્ત વિધિ પ્રમાણે જાણવું. ત્યાર પછી પાંચ હજા૨ પગથીયા જઈએ ત્યારે ત્રીજે ગઢ આવે. એ પ્રમાણે વીસ હજાર પગથીયા જાણવાં. I|Gશાળા
દસ, પાંચ, પાંચ હજા૨ સર્વે પગથીયા એક હાથ ઉચા અને એક એક હાથ, વિસ્તા૨વાળા પ્રથમ ગઢની બહા૨, બીજા ગઢની મધ્યે અને ત્રીજા ગઢની અદ૨ પગથીયા જાણવાં. ||૮||
તે ગઢની મધ્યે અઢીં ગાઉ ઉચી અને બસો ધનુષ વિ૨તા૨વાળી મણિ પીઠીકા છે. તેનાં દ્વા૨ જિનેશ્વરનાં ધનુષ પ્રમાણ ઉચા છે. IITી.
મણિ જડેલાં ચા૨ સિંહાસન ઉપ૨ ચા૨ રૂપવાળા પૂર્વાભિમુખ ત્રણ છત્રથી શોભિત ભગવાન પોતે બેસે છે. ||૧૦||.
એક યોજનથી અધિક વિસ્તારવાળો બત્રીસ ધનુષ ઉચો અશોક વૃક્ષ છે. અને વ્યંતરો ભગવાનનાં ત્રણ પ્રતિબિંબ કરે છે. ||૧૧||
પર્ષદાની આગળ પ્રથમ મુનિવ૨, વૈમાનિક દેવીઓ, સાધ્વીજી, ભવનપતિ, વ્યંતર જ્યોતિષની દેવી, દેવો, વૈમાનિક દેવો, પુરૂષ, સ્ત્રી, નાની પતાકા, ધજાથી યુક્ત એક હજા૨ યોજન દંડવાળો ધર્મધ્વજ, બે યક્ષ ચામધારી અને ધર્મચક્ર જિનેશ્વ૨ની આગળ હોય છે. ||૧શ૧૩ણા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org