________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર )
(૧૬૭) સરસ્થાનમાં, વીતભયમાં, ચંપામાં, અપાપાનગરીમાં, પંડૂપર્વતમાં, નંદીવર્ધનની *કોટિભૂમિમાં આ બધા તીર્થોમાં મૂલનાયક શ્રી મહાવીરસ્વામી છે. વૈભા૨ પર્વતમાં ૨ાજગૃહમાં કૈલાસમાં શ્રી રોહણાચલમાં શ્રી મહાવીર સ્વામી છે.
અષ્ટાપદમાં ચોવીશ તીર્થકરો, સમેતશિખર ઉપ૨ વીસ જિનેશ્વરો, હેમ સરોવરમાં બોત્તેર જિનાલય અને કોટિશિલા એ સિદ્ધભૂમિ છે.
એ પ્રમાણે પ્રસિદ્ધ જૈનતીર્થોના નામનો સંગ્રહથી જિનપ્રભસૂરિ વડે પ્રગટ કરાયો. જે કાંઈક દેખાયું, જે કાંઈક સાંભળ્યું, તે રીતે પોતાનાં તીથની નામોની પદ્ધતિ નામાવળીમાં મારા વડે લખાયું.
OGGERE
(નાભિનંદન જિનો દ્વા૨પ્રબંધ, એંગ્લૅટ રેરીઝ એન્ડ ટાઉન ઓફ રાજસ્થાન, પૃ.૧૮૪) ૨. કુંડગ્રામ : બિહા૨ના મુજફરપુર જિલ્લાના બસાઢ નામનું ગામ એ પ્રાચીન વૈશાલી હોવાનું મનાય
છે. અહીં રાજા વિશાલના ગઢ નામના ટીલામાંથી પુરાવશેષો મળ્યા છે. આની બાજુમાં વસુકુંડ ગામ આવેલું છે. અહીંથી મળેલી એક મહો૨ ઉપ૨ વૈશાલી નામ કુંડે લખેલું છે. આ વસુકુંડ' ને કેટલાક ઈતિહાસકારો ભગવાન મહાવીરની જન્મભૂમિ માને છે. (ભારતીય સંસ્કૃતિમે જૈન ધર્મકા
યોગદાન પૃ.૨૪) 3. નંદવર્ધન : ૨ાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલ નદયા વીર્થનું પ્રાચીન નામ નંદિવર્ધન છે. ભગવાન
મહાવીરના મોટા ભાઈ નંદિવર્ધને આ તીર્થ સ્થાપ્યાનું કહેવાય છે. (તીર્થદર્શન પૃ.૨90) ૪. કોટિભૂમિ : પુંડ્રપર્વત : ઉત્ત૨ બંગાળમાં આવેલા કુંડવર્ધન તે પુંડ્રપર્વત, એના કોટિવર્ષ તે કોટિભૂમિ
હોવાનું ઈતિહાસકાશે કહે છે. (મહાવીર જૈન વિદ્યાલ સુવર્ણમહોશવ ગ્રંથ ભાગ.૧ પૃ.૧૩૫) ૫. સમેતૃશખ૨ તીર્થ : બિહા૨ના હજારીબાગ જિલ્લામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org