________________
” શ્રી સમવસરણ રચનાકલ્પ
MALOM
જ્યારે પરમાત્મા દેશના આપે ત્યારે આવા પ્રકારનું સમવસરણ રચે. જેમાં ચાંદી, સુવર્ણ અને રત્ન એમ ત્રણ ગઢ હોય.
જ્યારે ૧૦,૦૦૦ પગથીયા જઈએ ત્યાર. પ્રથમગઢ, ૫૦૦૦ પગથીયા જઈએ ત્યારે બીજો ગઢ, એના પછી ૫,૦૦૦ પગથીયા જઈએ ત્યારે ત્રીજો ગઢ આવે.
સર્વે પગથીયા ૧ હાથ ઉંચા ૧ હાથ વિસ્તારવાળા હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org