________________
ઢીપુરી ત:
ઉચા વિવિધ પ્રકારનાં, પત્થરની શુભ છાયાવાળા પર્વતો વડે શોભતી અને શ્રી વીરપ્રભુ શ્રી પાર્શ્વનાથ પ્રભુ, શ્રી મુનિસુવ્રતસ્વામી અને યુગાદિદેવના બિખોથી યુક્ત અને (અટલ) નિયમવાળા વંકચૂલની પલ્લી તરીકે પૃથ્વી પ૨ પ્રસિદ્ધ હતી. તે ઢીંપુરી નગરી લાંબા કાળ સુધી વિભૂતિ વડે અભુત મંહમાને પ્રાપ્ત કરો. ||વાશા.
ગગનચુંબી શિખરવાળા, મનોહર, જોનદીનાં તટ ઉપ૨ ૨હેલાં ચૈત્યને દેખીને યાત્રાળુઓ પોતાના આંખને જલ્દીથી ઠંડક આપે છે. સુંદ૨ લેપથી ઘડાયેલી શ્રેષ્ઠ વિશાળ મૂર્તિ અંન્તમ જિનેશ્વ૨ મૂલનાયક અને જમણી બાજુ ચેaણ પાર્શ્વનાથ, ઉત્તર દિશા તરફ બીજા પાર્શ્વનાથ, એક બાજુ આદિ જિનેશ્વ૨, બીજી બાજુ મુનિસુવ્રતસ્વામી એ પ્રમાણે અનેક જિનેશ્વ૨ની મૂર્તિઓ વાળું જિનાલય ચમકતા વાદળાની જેમ શોભે છે. ||3||
અહીં આગળ દ્વા૨ની નજીક રહેલી અંબિકાદેવી અને છ ભુજાઓથી શોભિત ક્ષેત્રપાલ શર્વજ્ઞ જિનેશ્વ૨નાં ચરણ કમળની સેવનાં ક૨વા માટે ભ્રમર સમાન છે. તે બન્ને ક્ષણ માત્રમાં સંઘનાં વિદનનાં સમૂહનો નાશ કરે છે. પણ
પોષ વદી દશમના દિવસે લોક સમૂહથી કરાતાં યાત્રા ઉત્થાવનો મેળો જોઈને ભવ્યજનો કલ્પના કરે છે કે કલિકાલનાં ઘ૨માં 'કૃત-યુગ' જરૂ૨થી મહેમાન રૂપે આવ્યો છે. ||૧||
દેવતાઓથી પૂજાયેલાં આ તીર્થને ભુક્ત વડે આરાધીને સંપૂર્ણ ઈચ્છાઓ, સફળ કરતાં ભવ્યો સર્વભયોને જીતે છે. અથવા ઘણી સુગંધથી યુક્ત (શીતલ) ચંદનને પ્રાપ્ત કરીને તાપથી વ્યાપ્ત (તપતાં) અંગને કોણ સહન કરે ? ||૭ના
વંદન ક૨વા યોગ્ય અને પાપને દઢ રીતે હણવાવાળું, ઢીંપુરી તીર્થરને આનંદ પામો, ધરણેન્દ્ર અને પદ્માવતી દ્વારા સદા સેવાતાં ચ૨ણ કમળવાળાં કલ્પવૃક્ષની જેવા મનોવાંછિત ફળ આપનારા કાઉસગ્ગ મુદ્રામાં ૨હેલાં ચેaણ પાર્શ્વનાથ બિરાજમાન છે. |૮||
શક સંવત ૧૨૫૧ (બારસો એકાવન) માં દીપાવલી પર્વના દિવસે શ્રી સંઘથી યુક્ત આ નગરીમાં આવીને પ્રભાવનાં સાગ૨ સમાન ઢીંપુરી તીર્થના સ્તોત્રને મુદત મનવાળા જિનપ્રભસૂરિએ ૨છ્યું. લા.
||
તિ ઢપુરી સ્તોત્રમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org