________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર )
૧૫૭) લાંબા સમય સુધી વિચારીને જિનદાસ પોતાનાં આવાસે ગયો. એ પ્રમાણે જગતનાં આનંદને ઉત્પન્ન કર્યો છે. જેને એવાં વંકચૂલ આ તીર્થનો નિર્માતા બન્યો છે.
૧ઢીંપુરી તીર્થનાં કલ્પને જેવી રીતે સાંભળ્યું તેવી રીતે આ જિનપ્રભસૂરએ કાંઈક ૨ચના કરી.
વિરઘોડો
૧. વંકચૂલની કથા ધમપદેશમાલા વિવરણ (કર્તા આ.જયશંહસૂરિ ૨ચના વિ.સં. ૧૫) આદિ અનેક
ગ્રંથોમાં મળે છે. I ઢીંપુરી તીર્થ વિષે - પ્રબંધ કોશમાં (પૃ.૭૫ થી ૭૮) (૨ચના વિ.સં. ૧૪૦૫, કર્તા : આ. રાજશેખરસૂરિ) પણ લખ્યું છે કે : 'આજે પણ સકલસંઘ તે જ ઢીંપુરીમાં ભગવાન મહાવીરસ્વામિ અને ચેહૂણા પાર્શ્વનાથની યાત્રા પૂજા અને ઉત્સવો કરે છે.'
ત્રિપુટી મહારાજ ઉમેરે છે કે - ‘આ રીતે ઢીંપુરી એ પ્રાચીન તીર્થ છે. જે આજે સંભવતઃ માળવામાં ચંબલ નદીના કાંઠે ધુના૨ની ગુફા પાસે ચંદ્રાવતીના ખંડેરો તરીકે વિદ્યમાન છે. જૈન પરંપરાનો ઈતિહાસ, ભા.૧ પૃ.૨૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org