________________
૧૫૬
શ્રી ઢીંપુરી તીર્થ કલ્પઃ
પૂરો કરીને ર્રાત્રમાં ગયો. ૨ાજભંડા૨ની બહા૨ ગોધાના પૂંછમાં લાગીને ૨ાજ ભંડા૨માં પ્રવેશ ર્યાં. ત્યાં રોષ પામેલી રાજાની રાણીએ જોયો. અને પૂછ્યું : 'તું કોણ છે.' તેનાં વડે કહેવાયું. : 'હું ચોર છું.' પટ્ટાણી વડે કહેવાયું. : ‘તું ડ૨ ર્વાહ મારી સાથે સંગમ ક.' તે બોલ્યો : 'તું કોણ?’ તે ૨ાણી બોલી : ‘હું ૨ાજાની પટ્ટાણી.' ચોર બોલ્યો જો આ પ્રમાણે છે તો તું મારી માં સમાન છે.
એથી હું જાઉં છું. એ પ્રમાણે નિશ્ચય કર્યો. તે રાણીએ પોતાના અંગોને નખ વડે ફાડીને અવાજ કરી આક્ષકોને બોલાવ્યા. આરક્ષકોએ ચોરને પકડ્યો. રાણીને મનાવવા માટે આવેલાં ૨ાજાએ તે બધું જોયું. અને રાજાએ પોતાનાં પુરૂષોને કહ્યું : 'આને ગાઢ બાંધો હિ.' આરક્ષકોએ તેનું ૨ક્ષણ કર્યુ. સવા૨માં ૨ાજાએ પૂછ્યું : તેણે કહ્યું 'હે ભગવાન્ ! મેં ચોરી કરવા માટે અહીં પ્રવેશ કર્યો હતો. પાછળથી ભંડા૨માં દેવી દેખાઈ.' જેટલામાં આગળનું કશું નથી કહેતો, તેટલામાં બધો વૃત્તાંત જાણના૨ ખુશ થયેલાં ૨ાજાએ પુત્ર પણે તેનો સ્વીકા૨ કર્યાં. અને મંત્રી પદે સ્થાપન કર્યો. ૨ાજા વડે વિડંબના કરાતી દેવીનું વંકચૂલે રક્ષણ કર્યું. અરે ! કેવું નિયમોનું શુભફળ ! તેથી સતત આજ્ઞાપાલન ક૨વા લાગ્યો. એક વખત કામરૂપ રાજાને સાધવા માટે ૨ાજા વડે વંકચૂલ મોકલાયો. યુદ્ધમાં ગયો. ઘા વડે જર્જરિત થયેલો જીતીને પોતાનાં સ્થાને આવ્યો. રાજાએ વૈધોને બોલાવ્યા. ઘાને રૂંઝવા છતાં વિકાસ પામવા લાગ્યો. વૈદ્યોએ કહ્યું : 'હે દેવ ! કાગડાનાં માંસ વડે સારો થશે.' તેને પહેલાં જિનદાસ શ્રાવક સાથે મૈત્રી હતી. તેથી તે જિનદાસ ને બોલાવવા માટે ૨ાજાએ પુરૂષ મોકલ્યો. જે કા૨ણથી તેનાં વાક્યથી તે માંસ ભક્ષણ કશે. ત્યા૨ે બોલાવેલો જિનદાસે અવન્તીમાં આવતાં વચ્ચે બે દિવ્ય દેવીઓ પડતી દેખી. તેણે પૂછ્યું : ‘કેમ રડો છો ?' ત્યારે બે દેવીઓએ કહ્યું : 'અમારો પતિ સૌધર્મ દેવલોકથી ચ્યવી ગયો છે એથી ૨ાજપુત્ર વંકચૂલની અમે પ્રાર્થના કરીએ છીએ. પરંતુ તારા જવાથી તે માંસને ખાશે અને મરીને દુર્ગાતમાં જશે તેથી ૨ડીયે છીએ.' જિનદાસ વડે કહેવાયું. : 'તેવી રીતે કરીશ જેથી તે માંસ ભક્ષણ ર્વાહ કરે.' ત્યાં ગયો ૨ાજાના આગ્રહથી વંકચૂલને કહ્યું 'આ માંસને ગ્રહણ કર. સા૨ો થયા પછી એનું પ્રાશ્રિત લઈ લેજે.' વંકચૂલ બોલ્યો : 'તું જાણે છે કે અકાર્ય કર્યા પછી પ્રાર્યશ્ચત્ત ગ્રહણ કરવું તેનાં ક૨તાં પહેલાથી આચ૨ણ ન ક૨વું તે કલ્યાણકારી છે.' (કાદવનું પ્રક્ષાલન કરવું તેનાં ક૨તાં દૂરથી સ્પર્શ ન કરવું શ્રેષ્ઠ છે.) આ વાક્યથી ૨ાજાને નિષેધ કર્યો, પ્રતિજ્ઞાનું વિશેષ ૨ીતે પાલન ક૨વાથી અચ્યુત દેવલોકમાં ગયો.
પાછા ફરતાં તે જિનદાસ વડે તે બે દેવીઓને પડતી દેખીને કહ્યું શા માટે ડો છો. તેણે માંચ ગ્રહણ નથી કર્યુ, ત્યારે બે દેવીઓ બોલી : ‘તે ખરેખર અધિક આરાધના ક૨વાથી અચ્યુતને પ્રાપ્ત થયો. અમારો પતિ થયો ર્નાહ.' એ પ્રમાણે જિનધર્મ ના પ્રભાવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org