________________
(૧૫૧)
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) * (૫) ૨000 સાગના લાકડાનાં ૨થો. (૨૬) સરસ્વતી કંઠાભ૨ાદ વ૨તુપાલનાં ૨૪ બિરૂદો. (૨૭) ૬૪ મજીદો કરાવી. (૨૮) દક્ષિણ દિશામાં શ્રી પર્વત સુધી, પશ્ચિમદિશામાં પ્રભાસ પર્વત સુધી, ઉત્તર
દિશામાં કેદાર પર્વત સુધી અને પૂર્વ દિશામાં વારાણસી નગરી સુધી તે બે
ભાઈઓની કીર્તિ ફેલાયેલી હતી. (૨૯) બધુ મળી 300 ક્રોડ, ૧૮ લાખ, ૧૮ હજા૨, ૮૦૦ માં ત્રણ લોષ્ટિક ઓછુ દ્રવ્ય
ખર્ચ કરેલ. (30) ઉ3 વખત યુદ્ધમાં જયપત્ર મેળવેલ. (૩૧) ૧૮ વર્ષ વ્યાપા૨ કરેલ.
એ પ્રમાણે તે બંને ભાઈઓ પૂણ્યકાર્યને ક૨તાં કેટલાક કાળ પછી શ્રી વીરધવલ ૨ાજા કાળધર્મ પામ્યો. તેની ગાદી ઉપ૨ તેના પુત્ર શ્રીમાન વીસલદેવનો તે બે શ્રેષ્ઠ મંત્રીઓ વડે રાજ્ય ઉપર અભિષેક કરાયો.
તે રાજા રામર્થ હોવા છતાં પણ ખોટા અભિમાનનાં કારણે બીજા મંત્રીને નિયુક્ત કરીને મંત્રી તેજપાલને દૂર કર્યો. તે દેખીને રાજપુરોહિત સોમેશ્વર નામનાં મહાકૃવિએ ૨ાજાને ઉદ્દેશીને આક્ષેપ પૂર્વકનું નવા કાવ્યની ૨ચના કરી.
મહીનાઓ સુધી ગાઢ એવી ગુલાબનાં (પાટલાના) સુગંધને લીધે ચપલ થવાથી હે પવન ! તેં આ મોટો પ્રભાવ પામીને શું કર્યુ ? જોકે - અંધકારને દૂર કરનારા આ સૂર્ય ચંદ્રને ઢાંકીને જે ૨જ ચરણ સ્પર્શને યોગ્ય છે તે આકાશમાં સૂર્ય ચંદ્રને બદલે સ્થાપી દીધું.
તે બે પુરૂષ૨નોનાં શેષ વૃત્તાંતને તથા શરૂઆતથી અંત સુધીના સ્વરૂપને લોક પ્રરદ્ધથી જાણવો.
શ્રેષ્ઠ ગાયક વડે ગવાતાં શ્રેષ્ઠ સૂડાથી જાણીને આ બે મંત્રી મુખોની કીર્તિની સંખ્યા કહેવાઈ.
જ્યાં આગળ અરિહંત ભગવાન બિરાજમાન હોય તે તીર્થ કહેવાય. તે બે મંત્રીઓનાં ચિત્તમાં અરિહંત દ૨૨ોજ ૨હેલાં છે. તેથી યુનિવડે તીર્થરૂપ આ બે શ્રેષ્ઠ પુરૂષોની કીર્તિની કીર્તન વડે કલ્પકૃતિ શું ન્યાયયુક્ત નથી ? એટલે કે છે જ.
હદયથી કરીને વ૨તુપાલ તેજપાલ મંત્રીનો કલ્પ સંક્ષેપથી શ્રીજિનપ્રભસૂરિએ ૨ચ્યો. ||૪||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org