________________
(૧પ)
( શ્રી તેજપાલ-વસ્તુપાલ મંત્રિ કલ્પ ) “વસ્તુપાલ-તેજપાલનાં સુકૃતો” (૧) સવાલાખ જિનમંદિરો કરાવ્યા. (૨) ૧૮ કરોડને ૯૬ લાખ દ્રવ્ય શત્રુંજય તીર્થ ઉપ૨ વાપર્યું. (૩) ૧૨ ક૨ોડને ૮૦ લાખ દ્રવ્ય ઉજજયંત શિખ૨ ઉપ૨ વાપર્યું.
૧૨ કરોડને ૫૩ લાખ દ્રવ્ય આબુ પર્વતનાં લુણગવર્સાહમાં વાપર્યું. (૫) ૯૮૪ પૌષધશાળા બનાવી.
૫00 હાથી દાંતના રિસંહાસન બનાવ્યાં. (૭) ૫૦૫ લાકડાનાં (બહુમૂલ્યવાળા વસ્ત્રનાં) સમવા૨ણ બનાવ્યાં. (૮) ૭૧૭ બ્રહાશાળા બનાવી. (૯) 900 દાનશાળા બનાવી. (૧૦) તપ૨થ્વી-ભિક્ષુકોનાં મઠોમાં સર્વેને ભોજન-પાન આદિ આપતાં. (૧૧) 309 માહેશ્વ૨ (શંક૨) નાં મંદિર બનાવ્યા. (૧૨) ૧૩૦૪ શિખરબદ્ધ જિન ચૈત્યો બનાવ્યા. (૧૩) ૨૩00 જિનચૈત્યનાં ઉદ્ધાર કરાવ્યા. (૧૪) ૧૮ કરોડ સોનાનાં વ્યય વડે ત્રણ સ્થાનમાં જ્ઞાનભંડાશે ને સ્થાપ્યા. (૧૫) જ્યાં આગળ ૫00 બ્રાહ્મણો હંમેશા વેદપાઠને કરતાં. (૧૬) વર્ષ દ૨મ્યાન ત્રણ વા૨ સંઘપૂજન ક૨તાં. (૧૭) ૧૫00 સાધુઓ દ૨ોજ ઘેર વહોરવા આવતાં. (૧૮) શિવભક્ત ભિક્ષુઓ હજારથી વધારે દ૨૨ોજ ભોજન ક૨તાં. (૧૯) સંઘપતિ બનીને તેર વખત તીર્થયાત્રા કરી. (૨૦) “સંઘયાત્રા ની વિગત"
- ૪૫00 શય્યાપાલકનાં ગાડાઓ. - 900 પાલખીઓ. - ૧૮00 સુભટો.
- ૧૯00 શોભાકારી પ્રતિહારીઓ. - ૨૧00 શ્વેતામ્બ૨ સાધુઓ - ૧૧૦૦ દિગમ્બ૨ સાધુઓ. - ૪૫૦ ગાયકો.
- 3300 ભાટ ચા૨ણો. (૨૧) ૮૪ તળાવો બંધાવ્યા. (૨૨) ૪૬૪ વાવડીઓ. (૨૩) ૩૨/૩૩ પત્થ૨મય દુર્ગા. (૨૪) ૨૪ ૨થો હાથી દાંતના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org