________________
શ્રી કોકવસતિ પાનાથ ફN:
૪૦)
પદ્માવતી અને નાગરાજથી સેવિત પાર્શ્વનાથને નમસ્કાર કરીને કોકા વસતિ પાર્શ્વનાથનાં કાંઈક વકતવ્યને હું કહીશ.
શ્રી પ્રશનવાહણ કુલમાં ઉત્પન્ન થયેલાં હર્ષપુરીયગચ્છનાં અલંકારભૂત શ્રી. અભયદેવસૂરી હર્ષપુર ગામથી એકવખત ગામાનુગામ વિચ૨તાં શ્રી અણહિલપુર પાટણ આવ્યા. બહા૨નાં પ્રદેશમાં પરિવાર સંહિત ૨હ્યા. એક વખત હાથીના હોદ્દે ચઢેલાં રાજવાટિકાએ આવતાં શ્રી જયસિંહ દેવ રાજાએ મલથી ર્માલિન વસ્ત્રવાળા સૂ૨ને દેખ્યા.
રાજા હાથીના ઉપરથી ઉતરીને વંદન કર્યા દુષ્ક૨કા૨ક છે એથી તેમનું માલધારી નામ પાડ્યું. રાજાએ પ્રાર્થના કરીને નગ૨ મધ્યે લાવ્યા. ધૃતવર્ષાતિની પાસે ઉપાશ્રય આપ્યો ત્યાં સૂરિ ૨હ્યા. તેમની પાટે અનુક્રમે અનેક ગ્રંથોનાં નિર્માણ ક૨ના૨ વિખ્યાત કિર્તિવાળા શ્રી હેમચંદ્રસૂરિ થયા. તે સૂરિ દ૨૨ોજ ચાતુર્માસમાં વૃતવર્ષાતિમાં જઈને વ્યાખ્યાનને કરતાં. એક વખત ધૃતવર્માતમાં પુજારીઓ પિતા માટે ર્બોલ વિસ્તાર્શાદ ધૃતવસતિમાં ચૈત્યમાં કરવા લાગ્યા. તે વખતે હેમચંદ્રસૂરિ વ્યાખ્યાન કરવા માટે આવ્યા. પુજારીઓ એ નિષેધ કર્યો આજે અહીં વ્યાખ્યાન ર્નાહ ક૨વું. અહીં બંકિમંડર્વાદ હોવાથી જગ્યા નથી. તેથી સૂરેએ કહ્યું : “અમો આજે થોડું જ વ્યાખ્યાન કરીશું. ચૌમાસી વ્યાખ્યાનનો વિચ્છેદ ન થાય તે માટે ? તે વાત પુજારીઓએ માની નહિં. તેથી પરાભવથી વિલખા મનવાળા આચાર્ય ઉપાશ્રયમાં આવ્યા. ત્યારે દુ:ખિતંચત્તવાળા ગુરૂને જાણીને સોની મોખદેવ-નાયગ નામનો શ્રાવકોએ બીજીવાર પણ બીજા ચૈત્યમાં એ પ્રમાણે અપમાન ન થાય માટે ધૃતવસતિની પાસે ચૈત્ય કરાવવા માટે વર્ષાત માંગી. કયાંય પણ પ્રાપ્ત થઈ ર્નાહિં ત્યારે કોકા નામનાં શેઠની પાસે ભૂમિ માંગી.
ત્યારે ધૃતવર્ભાતનાં પુજારીઓએ ત્રણ ઘણું દ્રવ્ય આપવાની લાલચ આપવાની કોશીશ કરી પછી સંઘ ર્સાહત સૂરે કોકા શેઠના ઘેર આવ્યા. તે શેઠે પણ ભુક્ત કરીને યથોચિત મૂલ્ય વડે ભૂમિ આપી. પરંતુ (શરત કરી કે, મારા નામે ચૈત્ય ક૨વું. તેથી સૂરિ અને શ્રાવકો વડે તહત્ત કરી સ્વીકા૨ ક૨ાયું. તેથી ધૃતવસંતિની નજીક કોકાવર્ષાતિ નામનું ચૈત્ય કરાવ્યું. ત્યાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા સ્થાપી જે ત્રણે કાલ પૂજાય છે.
કાલક્રમે શ્રી ભીમદેવનાં રાજ્ય વખતે માલવાજા વડે પાટણ ભંગાયે છતે શ્રી.
૧. પ્રાકૃત દ્વયાશ્રય ટીકામાં કર્ણદેવ૨ાજાએ વિદ્વ આપ્યું તેમ કહ્યું છે. ૨. દિલ્હીનો કુતુબુદ્ધિા એબકે ઈ.સ. ૧૧૯૭માં ગુજરાત પર આક્રમણ કરેલ. પ્રતિમા ભંગ પણ તેણે કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org