________________
ovd
શ્રી કોકાવસતિ પાર્શ્વનાથ કલ્પ છ
જયસિંહ દેવ રાજા મલિનવસ્ત્ર ધારી હેમચંદ્રસૂરિને હાથી ઉપરથી ઉતરી વંદન કરી ‘મલધારી’ બિરૂદ આપે છે. ત્રણ ઉપવાસ કરીને સુતેલા રામદેવને સ્વપન આવેલ કે જ્યાં ગહુંલી તથા અક્ષતનો ઢગલો દેખાય ત્યાંથી મૂર્તિને કાઢવી. વિ.સં. ૧૨૬૬ વર્ષે તે મૂર્તિને કાઢી મંદિરમાં બિરાજમાન કરી આ. દેવાનંદસૂરિ પાસે અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવે છે.
Jain Education International
www.ahellrary.org