________________
શ્રી શ્રાવસ્તિ નગરી કલ્પઃ
૧૩૨
આ જ નગ૨ીમાં ભગવાન સંભવસ્વામીનાં સુરાસુરનર ભવનર્પતના મનુ ને રંજન ક૨ના૨ાં ચ્યવન જન્મ દીક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણકો થયા.
આ જ નગ૨ીમાં કૌશાંબીપુરમાં ઉત્પન્ન થયેલો જિતશત્રુ રાજાના મંત્રી કાસવનો પુત્ર અને જક્ષા કુક્ષીથી ઉત્પન્ન થયેલો કપિલ નામનો મર્હર્ષ પિતા મ૨ણ પામ્ય છતે પિતાના મિત્ર ઈંદ્રદત્ત ઉપાધ્યાયની પાસે વિદ્યા ભણવા માટે આવ્યો હતો. શાલીભદ્ર 'શેઠની દાસીનાં વચન વડે બે માસા પ્રમાણ સોના માટે ગયો. અનુક્રમે સ્વયંબુ થયો. અને પાંચસો ચોરોને પ્રતિબોધીને સિદ્ધ થયો.
આ જ નગ૨ીમાં હિંદુક ઉધાનમાં પાંચસો સાધુ અને એક હજા૨ સાધ્વીજીથી પરિવરેલો પ્રથમ નિન્દવ જમાલિ રહ્યા હતા.
ટંક નામનો કુંભા૨ વડે પ્રથમ પોતાની શાળામાં રહેલી ભગવાનની પુત્રી પ્રિયદર્શના સાધ્વીજીનાં કપડાનાં એક ભાગમાં અંગારો મૂકવાના પ્રયોગ દ્વા૨ા ક૨ાતું કરાય છે' એ પ્રમાણે મહાવીરનાં વચનને માન્ય કાયા. પ્રિયદર્શનાએ બાકી રહેલી સાધ્વીજી તથા સાધુઓને પ્રતિ બોધીને સ્વામીની પાસે મૂક્યા. એક જ જાલિ જ આગ્રહવાળો રહ્યો.
આ જ નગ૨ીમાં હિંદુક ઉધાનમાં કેશીકુમાર શ્રમણ ગણધ૨ ભગવાન પાસે ગૌતમ સ્વામી કોષ્ઠક ઉદ્યાનથી આવ્યા. ૫૨૨૫૨ સંવાદ કરીને (કેશીગણધરને) પાંચ મહાપ્રથો રૂપી ધર્મ અંગીકા૨ ક૨ાવ્યો.
આ જ નગ૨ીમાં શ્રમણ ભગવાન મહાવી૨ ‘ખંડ પ્રતિમા' દ્વારા ચૌમાસુ રહ્યા હતા. અને વિવિધ પ્રકા૨નાં તપકર્મને કર્યા હતા. ઇન્દ્રે તેમની પૂજા કરી હતી.
આ જ નગરીમાં જિતશત્રુ-ધારિણીનો પુત્ર સ્કંધકાચાર્ય ઉત્પન્ન થયેલો. જે પાંચસો શિષ્યની સાથે કુંભકા૨ નગ૨માં પાલક વડે યંત્રમાં (ઘાણીમાં) પીલાયા.
આ જ નગરીમાં જિતશત્રુ રાજાનો ભદ્ર નામનો પુત્ર દીક્ષા લઈ પ્રતિમા સ્વીકા૨ી વિચરતો શત્રુ રાજ્યમાં પહોંચ્યો. ત્યારે ‘આ ચોર છે' એથી કરીને રાજપુરૂષોએ પકડ્યો. તેનાં અંગને છોલીને તેમાં ખા૨ નાંખી કર્કશ દાભના ઘાસ વડે વીંટળીને મૂકાયો તે સિદ્ધ થયો.
રાજગૃહી વગેરે નગરીની જેમ આ નગરીમાં પણ બ્રહ્મદત્તનું પરિભ્રમણ થયેલ.
આ જ નગ૨ીમાં અજિતસેન આર્યનો શિષ્ય ક્ષુલ્લકુમા૨ જનની, મહત્તા, આચાર્ય ઉપાધ્યાયના નિમિત્તથી બા૨બાર વર્ષ સુધી દ્રવ્ય ચારિત્રમાં રહેલ. નાટકમાં સુટ્ઠગાઈઅં સુવાઈએ એ પ્રમાણે ગીતને સાંભળીને પુ૨૨ાજા સાર્થવાહની ભાર્યા. મંત્રી અને મહાવતની સાથે પ્રતિબોધ પામ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org