________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૧૨૧
ત્યા૨૫છી ૨ાજાએ પોતાની જન્મભૂમિ નાગ સોવ૨માં પ્રવેશ ર્યો. અને ત્યાંજ મ૨ણ પામ્યો.
આજે પણ તે પીઠાદેવી પોતાનાં મહેલનાં મુખ્ય દ્વારનાં પોળની (કિલ્લાની) બહા૨ પોતાનાં મંદિ૨માં ૨હેલી છે.
અનુક્રમે કાલિકાદેવીએ બકરીના રૂપને વિદુર્વ્યુ. વાવડીમાં પ્રવેશ ક૨વા માટે કરૂણ અવાજ વડે શુદ્રકને પણ ઠગ્યો. બિચારી બકરી અંદર પડી છે એમ જાણી તેને કાઢવા માટે શુદ્રક પ્રવેશ ક૨વા જાયા છે ત્યારે તલવા૨ પડી જાય છે. અને તેની તલવા૨ કુઆનાં દ્વા૨ ઉપ૨ આડી પડવાથી અંગો છેદવાથી તે નણને પામ્યો.
મહાલક્ષ્મી દેવી વડે વાન આપતી વખતે આજ તલવા૨થી તા મ૨ણ થશે. એ પ્રમાણે આદેશ કરાયો હતો. ત્યારપછી સાતવાહન રાજાવંશના શક્તિકુમારનો રાજ્ય અભિષેક કરાયો. તે દિવસથી આજે પણ કોઈ ૨ાજા વી૨ ભૂમિ પ્રતિષ્ઠાનમાં પ્રવેશ કરતો નથી.
આ કલ્પમાં જો કાંઈક અસંભવત કહેવાયું લાગે તો તે બીજાનાં આગમનું માનવું, કા૨ણ જૈન આગમો અસંગત વાણીવાળા હોતા નથી.
એ પ્રમાણે જિનપ્રભસૂરિ વડે શ્રી પ્રતિષ્ઠાન કલ્પ અને પ્રસંગથી સાતવાહનનું ચરિત્ર લેશમાત્રથી રચાયું.
શ્રી જિનપ્રભસૂરિ વડે પ્રતિષ્ઠાન કલ્પ અને પ્રસંગથી સાતવાહન ૨ાજાની કથા સંક્ષેપથી કરાઈ.
૧.
@JICID
સાતવાહન રાજા આર્યકાલકસૂરિના સમકાલીન હતા. કેટલાક ઈતિહાસકારો વિક્રમના પ્રથમ સૈકામાં તેઓ થયા હોવાનું માને છે. (સુવર્ણભૂમિ મેં કાલકાચાર્ય પૃ.૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org