________________
૧૧૮
પ્રતિષ્ઠાનપુરાધિપતિ સાતવાહન નૃપ ચિરત્રમ્ આદિ તૈયા૨ ક૨ીને રાખવું. જ્યાં સુધી તેઓ તૃપ્ત થઈને લિ આદિ ભોગવીને જ્યાં સુધી ખુશ-તૃપ્ત ન થાય ત્યાં સુધી તારે વિઘ્નનું રક્ષણ કરવું.'
ત્યા૨ પછી શુદ્રકે તે દેવતાઓને ખુશ કરવા માટે કુંડ રચ્યો. હોમની શરૂઆત કરી. બધાં દેવતાનાં સમૂહો મળ્યાં. પોતપોતાની ભક્તને સામે મુખે ગ્રહણ કરી. તે હોમનો ધુમાડો ત્યાં સુધી પ્રસર્યો કે જ્યાં માયાપુનું સ્થાન હતું. લક્ષ્મીદેવીનાં આદેશથી શુદ્રકે હોમની શરૂઆત કરી છે તે બલી માયાસુ૨ નામનાં તે દેવે કોલ્લાસુર નામનાં પોતાનાં ભાઈને હોમમાં વિઘ્ન કરવા માટે મોકલ્યો. પોતાની સેનાની સાથે કોલ્લાસુ૨ નામનો દેવ આકાશમાં આવ્યો. દેવતાનાં સમૂહે તેને દેખ્યો અને તેઓ આશ્ચર્ય પામ્યા. ત્યા૨ પછી બે કૂત૨ાઓ દૈવી શક્તિથી લડવા લાગ્યા. દૈત્યોએ તેમને માર્યા. ત્યા૨૫છી શુદ્રક સ્વયં યુદ્ધ ક૨વા માટે આવ્યો. અન્યશસ્ત્રનો અભાવ હોવાથી દંડ વડે જ ઘણાં અસુરોને માર્યા. ત્યા૨૫છી રાક્ષસોએ તેનાં જમણાં હાથને કાપી નાખ્યો. ત્યારે ફરીથી ડાબા હાથ વડે દંડથી યુ ક૨વા લાગ્યો. તે ડાબો પણ હાથ છેદાયે છતે જમણાં પગ દ્વા૨ા દંડથી યુદ્ધ કરવા લાગ્યો. તે પણ રાક્ષસોએ છેલ્લો. ત્યા૨૫છી ડાબા પગથી તે લાકડીથી યુ ક૨વા લાગ્યો. તે પણ કેમે કરીને દેવોએ છેદ્યો. ત્યા૨ પછી દાંતો વડે દંડને લઈને યુદ્ધ કરવા લાગ્યો. તેથી રાક્ષસોએ મસ્તક છેવું. હવે આકંઠ સુધી તૃપ્ત થયેલાં દેવસમૂહો મિ ૫૨ પડેલાં શુદ્રકનાં મસ્તકને દેખીને અરે! અમને ભુક્તિ (લિબાકળા) આપના૨ બિચારાને શું થયું ? એ પ્રમાણે ક્રોધિત થયેલાં દેવો યુ ક૨વા માટે તૈયા૨ થયાં, અને કોલ્લાસુરને માર્યો. ત્યાર પછી શ્રીદેવીએ અમૃતથી સીંચીને યથાર્વાસ્થત અંગવાળો શુદ્રકને ફરીથી જીવીત કર્યો. બંને કૂત૨ાઓ પણ ફરીથી જીવતા થયા. અને પ્રસન્ન થયેલી દેવીએ તે શુદ્રકને ખડ્ગ૨ન આપ્યું અને કહ્યું કે : 'આના વડે તું અજય થઈશ.' એ પ્રમાણે વરદાન આપ્યું. ત્યા૨૫છી મહાલક્ષ્મી આદિ દેવતાનાં સમૂહની સાથે સાતવાહનની રાણીની શુદ્ધિ માટે સમગ્ર ભુવનભમીને તે શુદ્રક સમુદ્રમાં પહોંચ્યો.
ત્યાં એક ઉંચા એવા વટવૃક્ષને દેખીને આરામ માટે ઉ૫૨ ચઢ્યો. ત્યાં તેણે વૃક્ષની શાખામાં લટકતાં ઉંધા મસ્તક વાળો, પગમાં લાગેલી કાષ્ઠની ખીલીવાળો, એક પુરૂષ જોયો. તેને જીભ ફેલાવા દ્વા૨ા પાણીની અંદ૨ ફ૨તા જલચ૨ પ્રાણીઓને ખાતો તેણે જોયો. શુદ્ધક વડે પૂછાયું. : 'તું કોણ ? શા માટે અહીં લટક્યો છે ?' તેના વડે કહેવાયું : 'ૐ માયાસુર દેવનો નાનો ભાઈ છું. કામથી ઉન્મત્ત થયેલા મા૨ા મોટા ભાઈએ પ્રતિષ્ઠાનનાં રાજા સાતવાહનની પટ્ટરાણીની સાથે ક્રીડા કરવાની ઈચ્છાથી હ૨ણ કર્યું છે. જેમ રાવણે સીતાનુ હરણ કર્યું હતું તેમ, પરંતુ તે પતિવ્રતા ૨ાણી તેને ઈચ્છતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org