________________
૧૧૬)
(પ્રતિષ્ઠાનપુરાધિપતિ સાતવાહન નૃપ ચરિત્રમ્) મસ્તક ને પૂછયું : 'હે ! તું કોણ છે ? શા માટે તમારે અહીં આગમન થયું ?' તે મતક વડે કહેવાયું : 'હે મહારાજ ! તમારી કીર્તિને બંને કાને સાંભળીને કરૂણ ૨ડવાનો બહાનાથી પોતાને જણાવીને તમારી પાસે હું આવ્યો છે, આપના દર્શન થવાથી આજે મારી આંખો કૃતાર્થ થઈ.' 'તું કઈ કલાને સારી રાતે ' ણે છે ?' એ છે ૨ ન વડે પૂછાયે છતે તેનાં વડે કહેવાયું : 'હે દેવ ! ગીત કલાને જાણું છું.' ત્યાર પછી રાજાની આજ્ઞા વડે શાંત વાતાવરણમાં ગીત ગાવાની શરૂઆત કરી. અનુક્રમે સર્વે પણ રાજા પ્રમુખસભાજનો તેની ગાયન કલાથી મોહિત થઈ ગયા.
તે માયાસુર નામનો દેવ માયાનું નિર્માણ કરીને મનોહરૂપવાળી વાજાની પટ્ટરાણીને હરણ ક૨વાની ઈચ્છાથી આવ્યો હતો. પણ પહેલાં કોઈને ખબર પડી નહીં. લોકોએ મસ્તક માત્ર જેવાથી તેનું લોકભાષામાં સીપુલાએ પ્રમાણે નામ કર્યું. ત્યાર પછી દર ગાંધર્વનાં ગીતોથી ચડિયાતા ઘણાંજ મધુર ગીતો ગાય છે. મહાદેવીએ તેનું ૩.૫ સાંભળ્યું.
દાસી પાસે રાજાને વિનંતિ કરાવીને તે મસ્તકને પોતાની પાસે અણાવ્યું. રાણી દરરોજ તેની પાસે ગીત ગવડાવે છે. બીજા દિવસે પત્રમાં અવા૨ને પ્રાપ્ત કરીને તે મહાદેવીનું માયાસુર નામનાં દેવે જલ્દીથી અપહરણ કર્યું.
અને ઘંટાવિલખી નામનાં પોતાનાં વિમાનમાં લઈ ગયો. રાણીએ કરૂણ રૂદન ની શરૂઆત કરી : “અરે હું કોના વડે હ૨ણ કરાઈ ? અહીં કોઈ વીર છે ? જે મને પૃથ્વી ઉપ૨ લઈ જાય ?
ખુદલ નામનો વી૨ આ સાંભળીને દોડીને આકાશમાં ઉડ્યો. તે વિમાનની ઘંટાને હાથ વડે મજબૂતીથી પકડ્યું તે હાથની પક્કડના કારણે સ્તંભત થયેલ તે વિમાન આગળ ચાલી શક્યું નહિ. તેથી માયાસુદેવે વિચા૨ કર્યો. વિમાન આગળ કેમ ૨ા૨કતું નથી.
જ્યારે હાથથી પકડેલી ઘંટાવાળા તે વી૨ને દેખ્યો ત્યારે તલવા૨ વડે તે વીરના બંને હાથ છેદી નાંખ્યા. તે વીર પૃથ્વી ઉપર પડ્યો. તે અસુર આગળ ચાલ્યો.
ત્યારપછી જાણ્યો છે દેવીનો વૃત્તાંત જેને એવા રાજાએ ઓગણપચાસ વીરોને આદેશ કર્યો : ‘પટ્ટરાણીની તપાસ કરો, કોના વડે તે હરણ કરાઈ છે ?' પહેલાંથી પણ તે વીરોને શૂદ્ધક પ્રત્યે ઈર્ષ્યા હતી જ. તેઓ બોલ્યા : 'મહારાજ ! શુદ્રક જાણે છે, કારણ કે તે જ મસ્તકને લાવ્યો હતો. અને તે મસ્તક વડે જ તે દેવી હરણ કરાઈ છે. તેથી કુપિત થયેલા રાજાએ શુદ્રકને શૂળીએ ચઢાવવાની આજ્ઞા કરી. ત્યાર પછી દેશના રિવાજ મુજબ શુદ્ધકને લાલ રંગના ચંદનનું અંગમાં વિલેપન કરી ગાડામાં સૂવડાવીને તે ગાડા સાથે બરોબ૨ બાંધીને શૂલી ત૨ફ પુરૂષો લઈ જાય છે. ત્યારે પચાસવીરોએ આવીને શુદ્ધકને કહ્યું હે મહાશક્તિશાળી ! શા માટે વિધવાની જેમ તમે મો છો. ‘અશુભ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org