________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૧૫. પરમાત્મબીસી ૧૬. ઉપદેશકુલક ૧૭. વિંધમાર્ગપ્રપા (વૈધાનિક) ૧૮. દેવપૂજાવિધિ ૧૯. પૂજાવિધિ ૨૦ પ્રાયશ્ચિત્તવિશુદ્ધિ ૨૨. વ્યવસ્થાપત્ર ૨૩. વ્યાકરણ કાતર્નાવશ્વમટીકા ૨૪. ૨૦ચાગિણવૃત્તિ
૫. અનેકાર્થકોષટીકા (કોષ) ૨૬. શેષશંગ્રહ ટીકા
૨૭. શ્રેણિકચરિત્ર (ધ્યાશ્રયકાવ્ય) ૨૮. ભવયકુટુંબચરેય ૨૯. વિષમષપદકાવ્યટીકા 30, ગાયત્રીવિવરણ ૩૧. અલંકાર વિશ્વમુખમંડન તીર્થ ૨. વિવિધતીર્થકલ્પ 33. સૂ9િમંત્ર બૃહત્કલ્પ વિવરણ મંત્ર ૩૪. હકા૨કલ્પ ૩૫. ૨હસ્યકલ્પમાં ૩૬. શકર્તવાનાય ૩૭. અલંકા૨ કલ્પવિધિ
આ ઉપરાંત ૮૫ સ્તોત્રોના નામ પણ આપ્યા છે. તે જિજ્ઞાસુઓએ શ્રી વિનયસાગ૨જીના પુસ્તકમાં પૃ.૮ થી જોઈ લેવા.
વિવિધતીર્થકલ્પો પ્રસિદ્ધ ઈતિહાસૃવ શ્રી જિનવિજયજી 'વિવિધતીર્થકલ્પ' ના પ્રાસ્તવિક નિવેદનમાં જણાવે છે કે - “શ્રીજિનપ્રભસૂરિ રચિત 'કલ્પપ્રદીપ' અથવા વિશેષતયા 'વિવિધતીર્થકલ્પ' નામથી પ્રસિદ્ધ આ ગ્રંથ જૈન સાહિત્યની એક વિશિષ્ટ વસ્તુ છે. ઐતિહાસિક અને ભૌગોલિક એમ બન્ને પ્રકારે આ ગ્રંથનું ઘણું મહત્વ છે. માત્ર જૈન સાહિત્યમાં જ નહીં, સમગ્ર ભારતીય હત્યમાં પણ આ પ્રકારનો બીજો કોઈ ગ્રંથ હજુ સુધી જાણવામાં આવ્યો નથી.
વિક્રમની ૧૪ મી સદીમાં જૈન ધર્મના જેટલા પ્રાચીન અને વિદ્યમાન જૈન તીર્થો હતાં તેમના સંબંધી એક ગાઈડ-બુક (માર્ગદર્શક-પુસ્તક) તુલ્ય આ ગ્રંથ છે.
આ ગ્રંથના અવલોકનથી સમજાય છે કે આ.જિનપ્રભસૂરિજીને સ્થળ- ભ્રમણ પ્રત્યે ભારે આદ૨ હતો. તેઓએ પોતાના જીવનમાં ભારતના મોટા ભાગના પ્રદેશોમાં પરિભ્રમણ કર્યું હતું. ગુજરાત, રાજપૂતાના, માલવા, મધ્યપ્રદેશ, વાડ, દક્ષિણ, કર્ણાટક, તેલંગ, બિહા૨, કોશલ, અવધ, યુક્તપ્રાંત અને પંજાબ વગેરે કેટલાંય પુરાતન અને પ્રસિદ્ધ ૧. આના ઉપ૨ અવસૂરિ લખાયાનું હીરાલાલ કાપડિયા જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ભા.૨ પૃ.૨૨
૩ માં જણાવે છે. આનું સંપાદન સાધ્વીથી હેમગુણાથી સા. દિવ્ય ગુણાથી કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org