________________
પ્રસ્તાવના
૪. આ. જિનસેનસૂરિના શિષ્ય આ.મહિષેણસૂરિને ભૈરવપદ્માવતીકલ્પ' ૨ચવામાં સહાય કરી.
આચાર્ય જિનપ્રભસૂરિજીએ વિવિધતીર્થકલ્પના ૨૨ માં કલ્પમાં પોતે પોતાના જીવન વિષે કેટલીક વાતો લખી છે. અને કેટલીક વાતો એમના વિષે સમકાલીન ૨%પલ્લીયગ૨છના
આ. શોર્માતિલક સૂરિજીએ કન્યાનયન મહાવીરતીર્થકલ્પ પરેશેષમાં લખી છે. આ બે ૨ચનામાં ક્યાંય સૂરિજીના ચમત્કારોનું વર્ણન નથી. પરંતુ પાછળથી ૨ચાયેલા શ્રી શુભશીલÍણકૃત 'પંચશતીપ્રબંધ', શ્રી સોમધર્મગંણકૃત ‘ઉપદેશ સમંતિકા', 'વૃદ્ધાચાર્ય પ્રબંધાવલી' અને પુરાતનપ્રબંધના પરિશિષ્ટમાં અપાયેલ ‘આ. જિનપ્રભસૂપ્રિબંધ' માં ચમત્કા૨ક ઘટનાઓનું વિવરણ મળે છે. આ બધું વિસ્તારથી જાણવા માટે જિજ્ઞાસુઓએ ૧. પં. લાલચંદ ભગવાનદાસનું પુસ્તક, ૨. 'વિધિમાર્ગપ્રપાની શ્રી અગરચંદ નાહટાની પ્રસ્તાવના, ૩. પં. વિનયસાગ૨જીનું પુસ્તક 'શાસનપ્રભાવક આચાર્ય જિનપ્રભ ઔર ઉનકા સહિત્ય વગેરે જોઈ લેવા.
અહીં માત્ર ઘટનાઓનો ઉલ્લેખ ક૨વામાં આવે છે. ૧. દિલ્હીમાં બાદશાહની બેગમનો વ્યંત૨ના ઉપદ્રવથી છૂટકારો. ૨. દિલ્હી રાજસભામાં ૨જોહ૨ણ અધ્ધ૨ ૨ાખવું, કલંદ૨ મુલ્લાની ટોપી નીચે પાડવી. 3. વટવૃક્ષને સાથે લઈ ચાલવું. (વિહા૨માં) ૪. શ્રી મહાવી૨ભ.ની પ્રતિમાનું બોલવું (દિલ્હી) ૫. વિજયમંત્રનો ચમત્કાર ૬. અમાવાસ્યાને પૂનમમાં બદલવી. ૭. તાવને ઝોળીમાં બાંધવો વગેરે વગેરે.. શ્રી વિનયસાગરજીએ આ પ્રમાણે શાસન પ્ર.આ.જિનપ્રભ ઔર ઉનકા સાહિત્યમાં
(પૃ.૯૦થી) જિનપ્રભસૂરિના સાહિત્યસર્જનની વિગત આપે છે. ૧. (આગમ) - શ્રીકલ્પસૂત્ર ઉપ૨ | ૭. બોધદીપિકા ટીકા સંદેહવિષૌષધટીકા
૮. ભયહ૨૨સ્તોત્ર (નમઉણ) ૨. (સાહિત્ય) - સાધુપ્રતિક્રમણ અર્થનિર્ણય | ૯, અભિપ્રાયચંદ્રિકા ઉપ૨ ટીકા કૌમુદી ટીકા,
| ૧૦. ઉપસર્ગહ૨સ્તોત્રની અર્થકલ્પલતાટીકા ૩. ષડાવશ્યકટીકા
૧૧. પાદલિપ્તસૂરિકૃતવી૨સ્તોત્ર ટીકા ૪. અનુયોગચતુષ્ટયવ્યાખ્યા
૧૨. ગુણાનુરાગ કુલક ૫. પ્રવજ્યાભિધાન ટીકા
૧૩. કાલચક્ર કુલક ૬. અજિતશાંતિસ્તવ ટીકા
૧૪. પરમતત્ત્વાવબોધદ્ધાર્ગોશકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org