________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૧૦૯) ત્યાં આગળ અભયકીર્તિ-ભાનકીર્તિ-આંબા-રાજકૂલા આદિ મઠપતિ આચાર્યો ચૈત્યની ચિંતાને કરે છે. સાર સંભાળ રાખે છે.
હવે પોરવાડ વંશમાં અલંકા૨ સમાન થેહાનો પુત્ર સજ્જન હાલાશાહ અપુત્રયા હતાં. પુત્રનાં અંર્થ તેણે માનતા કરી કે ‘જો મને પુત્ર ઉત્પન્ન થશે તો હું અહીં ચૈત્યને કરાવીશ. અનુક્રમે અધિષ્ઠાયક દેવનાં સાન્નિધ્યથી તેને કામદેવ નામનો પુત્ર થયો. તેથી ઉચા શિખરવાળું ચૈત્ય સર્જન હાલાકે કરાવ્યું. અનુક્રમે ભાવડશાની પુત્રી કામદેવને પરણાવી. પિતા વડે પણ ડાહા ગામથી મલયસિંહાદ પુજારીઓ બોલાવીને સ્થાપના કર્યા. મહણીય નામનો અનાર્યે પોતાની અંગુલી ભગવાનનાં ઉદ્દેશથી (શ્રદ્ધાથી) કાપી.
ખરેખર હું આ ભગવાનનો આંણલીવતિ સેવક છું. ભગવાનનાં વિલેપનનું ચંદન લાગવાથી તેની આંગુલી ફરી નવી બની ગઈ. તેવાં પ્રકારનાં અતિશયોને સાંભળીને ફૂપાયમાન ભંકતનાં સમૂહથી દેદીપ્યમાન અન્તકરણવાળો જયસિંહદેવ માલવેQરે સ્વામીને પૂજ્યા અને દેવપૂજા માટે ૨૪ હળ ખેડી શકાય તેટલી ભૂમિ મઠસ્પતિને આપી. અને બાર હળ વહન કરી શકાય તેટલી ભૂમિ પુજારીઓને અવન્તપતિએ આપી.
આજે પણ દિશાઓનાં મંડળમાં ફેલાયેલા પ્રભાવ અને વૈભવવાળા ભગવાન અભિનંદન દેવનો ત્યાં તેવી રીતે જ પૂજાય છે.
“અભિનંદન દેવનો આ કલ્પ જેવી રીતે સંભળાયો તેવી રીતે શ્રી જિનપ્રભસૂરિ વડે અલ્પ રીતે કરાયો. સંક્ષેપમાં ૨ચાયો.
એ પ્રમાણે સંપૂર્ણ પૃથ્વી પ૨ ૨હેનાર લોકોને આનંદ આપનારા આ અભિનંદન દેવનો કલ્પ છે.
ફળપૂછી
WYRWAYNAKYYXIXIXIXXI
૧. આજે આ તીર્થ વિચ્છિન્ન થયું મનાય છે. મંગલપુરના જિનાલયનો મ્લેચ્છ લોકોએ ભંગ કર્યાનો ઉલ્લેખ
શાસનચતુર્ગાશકાશ્લો.૩૪/નિર્વાણકાંડ, તીર્થવદના વગેરે દિગંબ૨ ગ્રંથોમાં પણ મળે છે. આક્રમણ ક૨ના૨મ્લેચ્છ ગુલામ વંશીય ઈલ્લુમન્સ હોવાનું ઈતિહાસકારો માને છે. સ્ટ્રગલફો૨ોંપાય૨પૃ.૭૧. આ તીર્થ માટે ભૂમિ આપના૨માલવેશ્વર જયંસંહદેવ પરમા૨નરેશદેવપાલ (ઈ.સ. ૧૨૧૮-૩૯) ના ઉત્તરાધિકારી જયરિગંઠબીજો (ઈ.સ. ૧૨૩૯-૫૫) હોવાનું ઈતિહાસકારો કહે છે. (ચાંદબાઈઅભિનંદનગ્રંથ પૃ.૪૮૭-૪૦૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org