________________
શ્રી હરિફંખીનગર સ્થિત પાર્શ્વનાથ કપ:
(૨૯)
હરિકંખી નગ૨નાં ચૈત્યમાં રહેલાં પાર્વીજનેશ્વ૨ને નમસ્કાર કરીને કલિકાલનાં અભિમાનને નાશ ક૨ના૨ તેનાં કલ્પને સંક્ષેપથી હું કહું છું.
ગુજ૨ાતની ઘરતી ઉપ૨ હરિકંખી નામનું સુંદ૨ ગામ છે. ત્યાં આગળ ઉચા શિખર વાળા જિનભવનમાં અંધષ્ઠાયકોથી સેવાતી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. ભાવિકજનો ત્રણે કાળ વિવિધ પૂજા વડે પૂજે છે. - એક વખત ચૌહૂયવંશમાં દીપકસમાન શ્રી ભીમદેવનાં રાજ્યમાં તુર્કી (તુર્ક) તુર્કિસ્થાનથી મંડળથી સબળ રૌન્ય વાહન સાથે આવેલાં અતનુબુક્કા નામનાં શદ્વાર વડે (સ૨દા૨ વડે) અણહિલપુર પાટણનગરનાં ગઢને ભાંગીને પાછા વળતાં હરકંખી ગામનાં ચૈત્યને દેખ્યું. નગ૨ મધ્ય પ્રવેશ કરીને પાર્શ્વનાથની પ્રતિમાને ભાંગી. ત્યાર પછી ગામને ઉપદ્રવ કરીને શલ્લાર પોતાનાં સ્થાન પ્રતિ ચાલ્યો. ફરીથી ગામ વસ્યું. પૂજા ક૨ના૨ાં શ્રાવકો આવ્યા. ભંગાયેલાં અંગવાળા ભગવાન ને જોઈને અ૨સ પરેશ કહેવા લાગ્યા. “અરે ! મોટા માથામ્ય વાળા ભગવાનનો ભંગ ઑ૨છો વડે કેવી રીતે કરાયો ? વળી ભગવાનનો તેવાં પ્રકા૨નો કળા-પ્રભાવ ક્યાં ગયો ?'
ત્યારપછી સૂતેલાં એવા પૂજા ક૨ના૨ાઓને ૨સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવ વડે આદેશ કરાયો કે, આ પ્રતિમાનાં સર્વે ખંડો એકઠા કરીને ગભારામાં સ્થાપન કરીને દરવાજાનાં બંને કપાટો બંધ કરીને તાલું આપીને છ મહીના સુધી બંધ રાખવું. ત્યા૨ પછી દ૨વાજાને ઉઘાડીને પ્રતિમા જોવી તે સંપૂર્ણ અંગોપાંગવાળી દેખાશે. - પૂજારીઓએ ભોગ આદિ કરીને તે પ્રમાણે કર્યું. પાંચ મહિના વીત્યાં. છઠા મહીનાનાં પ્રારંભમાં ઉતાવળ થઈને પુજારીઓએ દ્વા૨ ઉઘાડ્યું. એટલામાં દેખ્યું તો ભગવાન સંપૂર્ણ અંગોપાંગ વાળા દેખાયા. પરંતુ સ્થાને સ્થાને મસા ભરેલાં દેખાયા. તેથી તેઓએ સત્ય હકીકત ને વિચાર્યા વિના સૂત્રધાર ને બોલાવ્યો. તે સૂત્રધારે ટાંકણાવડે મસા છેદવા માટે પ્રયત્ન કર્યો. ત્યારે મસામાંથી લોહી નીકળવા લાગ્યું. તેથી પુજારીઓ ડરી ગયા, પૂજા-ભોગાદિ વડે પ્રસન્ન ક૨વા માટે પ્રારંભ કર્યો. ત્યાર પછી શંત્રમાં સ્વપ્ન માં અધિષ્ઠાયક દેવે આદેશ કર્યો. તમે આ ચા ન કર્યું. કારણ કે તમે છ મહીના પૂરા થતાં પહેલાં જ દ્વા૨ ઉઘાડ્યું. અને ઉપ૨ થી ટાંકણા માર્યા. હજુ પણ તમે મારા દ્વા૨ને ઢાંકો. જ્યાં સુધી છેલ્લો મહીનો પૂરો થાય. તેઓએ તે પ્રમાણે કર્યું. છ મહીના પછી દ્વાર ઉઘાડ્યું છત ઉપદ્રવ રહિત અખંડ અંગોપાંગવાળી પાર્શ્વનાથસ્વામીની પ્રતિમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org