________________
ટિ શ્રી હરિફંખી સ્થિત પાર્શ્વનાથ કલ્પ ઉષ્ટ
(RSO
અતનુબક્કા સરદાર મૂર્તિ ભાંગીને નીકળી જાય. ) રાત્રે પૂજારીને સ્વપ્ન આવે કે મૂર્તિના ટૂકડો એકઠાં કરી ગભારો છ માસ સુધી બંધ રાખવો જેથી મૂર્તિ અખંડ થશે.
પુજારી ઉતાવળો થઈ છ માસ પહેલા ગભારો ખોલે તેથી મસા રહી ગયા. તે મસાને કારીગર પાસે તોડાવે છે તે વખતે લોહી નીકળે છે. ફરીથી દેવનાં કહેવાથી ગભારો બંધ કરી છ માસનાં અંતે ખોલવાથી સંપૂર્ણ અંગવાળી મૂર્તિ દેખાઈ. Jain Education International For Private & Personal use only
www.jainelibrary.org