________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) મુનિસુવ્રતસ્વામિની પ્રતિમાં છે. ત્યાં સંઘપતિ-જગસિંહ-ત્સાહણ-મહલદેવ પ્રમુખ સંઘ સાથે જાત્રા કરાયી.
પાછળથી દિલ્લીના વિજયકટકમાં શ્રી જિનદેવસૂરિ અને મહારાજા મળ્યા. બહુમાન અપાયું એક સરાય (ધર્મશાળા) આપી. સુત્રાણ શાય' એ પ્રમાણે નામ રાખ્યું. ત્યાં આગળ ચા૨સો શ્રાવક કુલોને રહેવા માટે આદેશ કરાયા. ત્યાં કલિકાલચક્રવર્તી સુલતાને પૌષધશાળા અને ચૈત્ય કરાવ્યું શ્રી મહાવીરદેવને તેમાં સ્થાપન કર્યા. ત્યાં ત્રણે કાળ સુંદ૨ પૂજાનાં ઉપકરણો વડે. પ૨તીર્થિકો સ્વેતામ્બ૨ ભકતો, દિગંબ૨ ભકતો અને શ્રાવકો ભગવંતને પૂજે છે.
એ પ્રમાણે મહમદ શાહ દ્વારા કરાયેલી શાસનની ઉન્નતિને દેખીને આ પંચમકાલ પણ ચોથો કાલ છે. એ પ્રમાણે માણસો માનવા લાગ્યા.
પાપને ધોવાવાળા ઉપદ્રવને નાશ કરવાવાળા એવા વી૨ જિનેશ્વ૨નું બિંબ (યાવચ્ચન્દ્ર-દિવાકરૌ) સદા મન અને આંખ ને આનંદ ક૨ના૨ા ક્યુ પામે છે.
કન્યાનયનીય નગરમાં રહેલા મહાવીરદેવની પ્રતિમાનો આ કલ્પ શ્રી જિનસિંહ મુનીન્દ્રનાં શિષ્ય વડે (જિનપ્રભસૂરિ વડે) લખાયો.
SHબી રસરી કલ્ફી)
#
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org