________________
શ્રી પ્રતિષ્ઠાન કલ્પઃ
(૨૩)
ગોદાવરી નદીથી પવિત્ર થયેલ મહારાષ્ટ્રરૂપી લક્ષ્મીનાં મુગટસમાન જીતવાનાં સ્વભાવવાળું અને શીતળતા આપનાર ચૈત્યો અને હવેલીઓ વડે મનોહર એવું પ્રતિષ્ઠાન નગ૨ જય પામો.
અહીં આગળ ૬૮ લૌકિકતીર્થો અને બાવનવીરો થયેલાં. આ વી૨ક્ષેત્ર હોવાથી અહીં આગળ પ્રૌઢ તેજથી સૂર્ય સમાનએવાં બીજા રાજાઓ પ્રવેશ પામી શકતા નથી.
||૨||
આ નગ૨થી ૨ત્રિમાં સાઠ યોજનનો માર્ગ ઓળંગીને ઘોડાને પ્રતિબોધવા માટે કાચબાના લાંછનવાળા મુનિસુવ્રતસ્વામી ભરૂચ ગયા હતા. 03/
શ્રીવી૨ જિનેશ્વ૨નાં મોક્ષથી ૯૩ વર્ષ વ્યતીત થયે છતે આર્યકાલકે (કાર્પાલકાચાર્યે) ભાદ૨વાસુદ ચોથનાં દિવસે સંવત્સરી પર્વ ક૨ેલ ||૪||
અહીં આગળ તેવા તેવા પ્રકા૨ની જિનમંદિરોની હામાળાને જોવાથી વિચક્ષણ માણસો પણ તે જ ક્ષણે દેવતાઓનાં વિમાનની úક્તને જોવાનાં કુતુહલને છોડી દે છે (એટલે અહીંના જિનાલયો દેવિમાનને પણ ભૂલાવે એવાં તસુંદર છે.) II૫II
આશ્ચર્યકારી ચરિત્રોવાળા શાતવાહન પ્રમુખ રાજાઓ અહીંયા થયેલ. ઘણાં પ્રકા૨નાં દેવતાઓ વડે અર્ધ્વષ્ઠત એવાં આ નગ૨માં ઘણાં પ્રકારની દાનશાળાઓ છે. 'જ્ઞા
કપિલ, આÖય, બૃહસ્પતિ અને પંચાલે અહીં આગળ રાજાના આગ્રહથી પોતે ચેલા ચા૨ લાખ શ્લોક પ્રમાણ ગ્રન્થનાં અર્થનો અભિપ્રાયનો એક જ શ્લોકમાં સમાવેશ કર્યાં. |||ા
આ રહ્યો શ્લોક - આત્રેયનું કહેવુ છે કે પચી જાય ત્યારે ભોજન કરવું. પિલનું કહેવું છે કે પ્રાણીઓ ૫૨ દયા કરવી. બૃહÍતનું કહેવું છે કે કોઇ ૫૨ વિશ્વાસ ન ક૨વો અને પંચાલનું કહેવુ છે કે સ્ત્રીઓ પ્રત્યે કોમલતા રાખવી. વા
અહીં આગળ આંખોને અમૃત છાંટનારી, સમ્યúષ્ટ રૂપી મોરો માટે મેઘસમાન એવી જીવીત સ્વામી ર્માનવ્રત સ્વામીની લેપ્યમયી પ્રતિમા જય પામે છે. ચલા અગ્યા૨લાખ, એંસીહજાર, આઠસોને છપ્પન વર્ષ જેટલો કાલ મુનિસુવ્રત સ્વામીના નિર્વાણને થયેલો. ||૧૦||
(૧) આ નગરનું એક નામ બ્રહ્મપુરી પણ છે. યક્ષ, વી૨, બ્રહ્મ, પર્યાયો હોવાનું જાણીતું છે. પ્રાચીન ભા૨તીય લોકધર્મ પૃ.૧૨૩. (૨) આ બાબતે પં. કલ્યાણ વિજયજીનો મત જાણવા જુઓ - વી૨ તિ. સં. ઔર જૈન કાલગણના પૃ.૪૬, ૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org