________________
અપાપા હલ્પ:
(૭૮)
આનંદનો જીવ પેઢાલ નામે આઠમા તીર્થંકર થશે. સુનંદનો જીવ પોટ્ટિલ નામે નવમા તીર્થંકર થશે. શતકનો જીવ શકિર્તિ નામે દશમા તીર્થંકર થશે. દેવકીનો જીવ મુનિસુવ્રત નામે અગ્યારમાં તીર્થકર થશે. કૃષ્ણનો જીવ અમમ નામે બા૨મા તીર્થંકર થશે. સત્યકિ નો જીવ નિષ્કષાય નામે તેમાં તીર્થંકર થશે. બળદેવનો જીવ નિપુલાક નામે ચૌદમા તીર્થંકર થશે. સુલસાનો જીવ નિર્મમ નામે પંદરમા તીર્થંકર થશે. રોહિણીનો જીવ ચિત્રગુપ્ત નામે સોળમા તીર્થંકર થશે.
કેટલાક કહે છે. કે કલ્કનો પુત્ર દd વિક્રમ સંવત ૧૫૭૩માં વર્ષે શત્રુંજયનો ઉદધાર કરાવશે. પૃથ્વીને જીનભવનથી મંડિત કરશે. તીર્થક૨ નામ કર્મ ઉપાર્જન કરી વર્ગમાં જશે. અને ચિત્રગુપ્ત નામના તીર્થંકર થશે. એ અહીં પ્રમાણે બહુશ્રતો શર્માત મળે તે પ્રમાણ જાણવું.
રેવતીનો જીવ સમાધિ નામે સત્ત૨માં તીર્થકર થશે. શતાલીનો જીવ સંવ૨ નામે અઢારમાં તીર્થકર થશે. યશોધરનો જીવ યશશ્વર નામે ઓગણીસમાં તીર્થકર થશે. કર્ણનો જીવ વિજય નામે વીસમાં તીર્થકર થશે. નારદનો જીવ મલ્લ નામે એકવીસમાં તીર્થકર થશે. અંબનો જીવ દેવ નામે બાવીસમાં તીર્થંકર થશે. અમ૨નો જીવ અનંતવીર્ય નામે ત્રેવીસમાં તીર્થકર થશે. ચોવીરામાં તીર્થંકર બુદ્ધ નો જીવ ભદ્રંકર નામે સ્વાતિબદ્ધ તીર્થકર થશે.
આ ૨૪ તીર્થકરોની વચ્ચે પશ્ચાતુપૂર્વી એ જેવી રીતે વર્તમાન જિનેશ્વ૨૦ના વચ્ચે ચકી થયા તેમ ૧૨ ચક્રવર્તી થશે તે આ પ્રમાણે.
દીર્ઘદંત, ગૂઢદંત, શુદ્ધદંત, શ્રીચંદ્ર, શ્રીભૂતિ, શ્રી સોમ, પદ્મ, નાયક, મહાપબ, વિમલ, અમલવાહન, અને અરિષ્ટ.
નવભાવી વાસુદેવો – તે આ પ્રમાણે નંદી, બંદીમિત્ર, સુંદ૨બાહુ, મહાબાહુ, અબિલ, મહાબલ, બલ દ્ધિપૃષ્ઠ, ત્રિપૃષ્ઠ.
નવભાવી પ્રતિવાસુદેવ - તિલક, લોહલંઘ, વજબંઘ, કેશરી, બલી, પ્રભરાજ, અપરાજીત, ભીમ, સુગ્રીવ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org