________________
(૭૦)
અપાપા બ્રહલ્પ: આનું ફળ આ પ્રમાણે :- ખેડૂત સ૨ખા દાન-ધર્મચિવાળા દાતારો તે જ્ઞાનના ખોટા અભિમાન વાળા, પોતાને જ્ઞાની માનતાં અપ્રાયોગ્ય સંઘને ભક્તાદિ દાન વિગેરેને પ્રાયોગ્ય માને છે. અને તે પણ અપાત્રમાં આપે છે. આ ચાર ભંગી છે. એક શુદ્ધ અપ્રાયોગ્યની મધ્યે કાંઈ પણ શુદ્ધ આવે છે. તેને દૂર કરે છે. અથવા આવેલા પ્રાપ્ત થયેલ સુપાત્રોને દૂર કરે છે. આવા પ્રકારના દાન આપનારા અને ગ્રહણ ક૨નાશ પણ થશે. આ ૨સ્વપ્નની બીજા લોકો બીજી રીતે વ્યાખ્યા કરે છે. અબીજ એટલે અસાધુ તેઓને પણ સાધુ છે એ બુદ્ધિથી જ્ઞાનના ખોટા ભિમાન વાળા ગ્રહણ કરશે. અસ્થાનમાં
વિધિથી સ્થાપન કરશે. જે જ્ઞાનના ખોટા ભિમાનવાળો કોઈક ખેડૂત અબીજોને બીજ અને બીજાને અબીજ માનતો તેવા પ્રકારે ત્યાં સ્થાપન કરે છે, વાવશે. કે જે
સ્થાને તે બીજ ને કીડા આદિ ખાઈ જાય અને ચોપગાં (૨નેહવાળા) વિનાશ કરે, અથવા બીજી રીતે નકામા ઉગેલાને લણવામાં આવતા નથી. બાલવાવાળા થાય છે. એ પ્રમાણે અજ્ઞાન-ધર્મશ્રદ્ધાળુઓ પાત્રને પણ વધ-અબહુમાન-અર્ભક્ત આંદથી એવી રીતે ક૨શે કે જેથી તે પુણ્ય પેદા ક૨વામાં અસમર્થ થશે.
(૮) આઠમું સ્વપ્ન આ પ્રમાણે : પ્રાસાદ શિખર ઉપ૨ ક્ષીરોધ થી ભરેલાં, સૂતર વિગેરેથી અલંકૃત ગ્રીવા, (કાના) વાળા કેટલાક કળશો રહેલાં છે. અને બીજી ભૂમિમાં બોડા.. અનુક્રમે તે શુભ કળશો પોતાના સ્થાનથી ચલાયમાન થઈને બાંડા ઘડા ઉપ૨ પડ્યા. તેથી તે બંન્ને ભાંગી ગયા.
તેનું ફળ આ પ્રમાણે :- સારા કળશ સ૨ખા સુસાધુઓ, પહેલા ઉગ્ર વિહાર વડે વિચરતાં પૂજ્ય થઈને કાલાદ દોષથી પોતાનાં સંયમ સ્થાનથી ભ્રષ્ટ થયેલ અવસ બનેલ ર્શાિથલ થઈને શિંથલ વિહા૨વાળા પ્રાય: થશે. બીજા પણ પાર્શ્વસ્થૌંદ ભૂમિ પ૨ ૨હેલાં ભૂમિની ધૂળ ઉગાલ સમાન સેડો અસંયમ ૨સ્થાનથી યુક્ત બોડા ઘડા સ૨ખા નિષ્ટ પરિણામ વાળા થશે. તે સુસાધુ વિચરતા બીજા વિહાર ક્ષેત્રના અભાવથી બોડા ઘડા સ૨ખા પાર્શ્વસ્થાદિ ના ક્ષેત્રમાં જવું તેમને પીડા કરશે. તેઓને તકલીફ કરશે. તેઓ પોતાના ક્ષેત્ર ઉપર આક્રમણ થવાથી ખેંચાતું દેખી પીડાયા છતાં નિદર્વસ પરિણામના કારણે ઘણા જ તેઓ પ્રત્યે શંકલેશવાળા થશે. તે પ૨૫૨ વિવાદને કરતાં બંને પણ સંયમથી ભ્રષ્ટ થશે.
એક તપના ગા૨વવાળા બીજા ધર્મક્રિયામાં ર્શાિથલ, બંને પણ ઈર્ષાના વશથી અપુષ્ટ ધર્મવાળા (પોલા ધર્મવાળા) થશે.
વળી કેટલાક નહીં મુર્ખ (ડાહ્યા હોવાં) છતાં મૂર્ખ ૨ાજાના દષ્ટાંત વિધથી કાલૌંદે દોષમાં પણ પોતાનો નિર્વાહ ક૨ના૨ા થશે. તે દ્રષ્ટાંત પૂર્વાચાર્યો આ પ્રમાણે વર્ણવે છે.
પહેલાં ખરેખ૨ પૃથ્વીપુર નગરમાં પુણ્ય નામનો રાજા હતો. તેને સુબુદ્ધ નામનો મંત્રી હતો. એક વખત લોગદેવ નામનો નૈમેરિક આવ્યો. તેને સુબુદ્ધિ મંત્રીએ ભંવષ્યકાલ પૂળ્યો. તેણે કહ્યું : “એક મહિના પછી અહીં આગળ વ૨સાદ વરસશે. તેના પાણીને જે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org