________________
વીર શ્રી અપાપા બૃહત્કલ્પ ટિ
DIET
E
પુણ્યપાલ રાજાને આવેલા આઠ સ્વપ્નો (૧) જીર્ણશાળા પડે છે છતાં હાથીઓ બહાર નથી નીકળતા. (૨) વાંદરાઓ અશુચિનું વિલેપન કરે છે. (૩) ક્ષીરવૃક્ષ નીચે સિંહના બચ્ચા અને બાવળના ઝાડ નીચે કુતરાઓ છે. (૪) કાગડાઓ ઝાંઝવાના જલને છોડી માયા સરોવરમાં જતાં મરણ પામે છે. (૫) સિંહના કલેવરમાં હજારો કીડાઓ પડેલા છે. (૬) ઉમરભૂમિમાં કમળોના ફૂલ ઉગ્યા છે, (૭) ખેડૂત કોવાયેલા બીજોને ઉમરભૂમિમાં વાવે છે. (૮) શુભકળશો શિખર ઉપરથી પડી જાય છે. www.inelibhary.org