________________
ઝરણાં
સ્તવન ચાવીશી
વિજયા રાણીના નંદ મહેર કરીજો રે, જિતશત્રુ નૃપકુળચંદ દુરિત હરીજોરે ! મનમેહન શ્રી જિનરાજ કચન કાયારે,
અવલ બ્યા મે મહારાજ તારા પાયા
ઇમ જાણીને જગદીશ મુજને તારો રે,
દુઃખ દારિદ્ર ભયથી નાથ મુને ઉગારા રે આછી ઝાઝી શી વાત તુમને કહીએ રે,
પ્રભુ માંહ્ય ગ્રહ્યાની લાજ હવે નિરવહિયેરે. જા તુમને છેડીને એર કેને જાચું રે,
જિન ! દાખા મુજને તેડુ કહિયે સાચુ રે, શ્રીઅયચંદ સૂરીશ ચરણ પસાયે રે,
ખુશાલમુનિ મન ખંત પ્રભુ ગુણ ગાયેરે. પા
(૭૯૧) (૩૪-૩) શ્રીસ ંભવનાથ-જિન સ્તવન
શ્રીસ’ભવ ભવભયહરૂ,
જેનુ મુખ દીઠાં થકાં,
૫૧
॥ ૩ ॥
જગજીવન નિઆધાર-અતરજામીરે ।
સુખ પામે ભવિક અપાર–અંતરજામીરે.
Jain Education International
For Private & Personal Use Only
આંખડી કમળની પાંખડી,
વળી વદન શરદના ચ'દ;-અંતર૦ । વાણી મીઠી જિનતણી, સાંભળતાં થાય આણુ દ.—અ’તર૦ રા
! મુખ
mu
www.jainelibrary.org