SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ www3 જી ૨ ૧ ૨ श्री वर्द्धमान-स्वामिने नमः (શ્રી અખયચંદ સૂરીશ શિષ્ય) શ્રી ખુશાલમુનિજી કૃત સ્તવન–ચાવીસી (૭૯૩) (૩૪–૧) ઋષભદેવ જિન સ્તવન (રાયજી હમણે હિંદુવાણી રાજ કે રાજ ગરાશિયારેલો) પ્રભુજી ! આદીસર અલસર જિન અવધારિયે રે–લે, પ્ર સુ–નજર કરીને સેવક માન વધારીયે રે...લે છે પ્ર. તારક એહવે બિરૂદ તમારે છે સહી રેલે, પ્ર. તિણે મનમાંહી વસિયા એર ગમે નહી રે. ૧ પ્ર. મરૂદેવીના નંદન મહેર કરીએ રે લે, પ્રા ઓળગિયા જાને સમકિત દીજીએ રે . પ્રહ કરમ કસાઈ ભારી દૂર નિવારિયે રેલે, પ્ર. નિરમળ મુજને કરીને પાર ઉતારિચે રેલેટ પર પ્ર. મનમંદિરિયે માહરે વહેલા આવજો રે-લે પ્ર. નિજ અનુચર જાણીને ધરમ બતાવજે રે–લે ૧ સેવા કરનારા ૨ સેવક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy